________________
ક્યા
*
Jain E
જે મનુષ્ય ધર્મમાં આસક્તિવાળા હોય, જેની રસધરાદિ ધાતુઓ સમ–સરખી હોય, જે સ્થિર ચિત્તવાળા હોય, ઇંદ્રીયા ઊપર સંયમ રાખનારા હાય, અને દયાળુ હોય, તેનું સ્વપ્ન પ્રાય: ઇચ્છિતફળને આપનારૂં થાય છે. ખરાબ સ્વપ્ન આવ્યું હોય તે કાઇને કહેવું નહીં, સારું સ્વપ્ન આવ્યું હોય તે ગુરુ મહારાજ વગેરે યોગ્ય પુરુષને કહેવું—સંભળાવવું, તેવા કાઇ યોગ્ય માણસને અભાવ હોય તેા છેવટે ગાયના કાનમાં પણ કહેવું. ૭–૮
mational
इष्टं दृष्ट्वा स्वप्नं न सुप्यते नाप्यते फलं तस्य ।
या निशाsपि सुधिया जिनराजस्तवनसंस्तवतः ॥ ९ ॥ स्वमनिष्टं दृष्ट्वा सुप्यात्पुनरपि निशामवाप्यापि ।
नायं कथ्यः कथमपि केषांचित् फलति न स यस्मात् ॥ १० ॥
पूर्वमनिष्टं दृष्ट्वा स्वनं यः प्रेक्षते शुभं पश्चात् ।
स तु फलदस्तस्य भवेद् द्रष्टव्यं तद्वदिष्टेऽपि ॥ ११॥
ઉત્તમ સ્વપ્ન જોઈને બુદ્ધિમાન માણસે સૂવું નહીં, કેમકે સૂઈ જવાથી તે ઉત્તમ સ્વપ્નનું
For Private & Personal Use Only
૨૩૪
Melibrary.org