________________
પી
,
પૂરો થતાં રૂંછડાંવાળા, સુંવાળા સુગંધિત રાતા અંગોછા વડે તેના શરીરને લૂંછી નાંખવામાં આવ્યું. પછી તેણે ચોકખું, કયાંય પણ ફાટ્યા તુટ્યા વિનાનું ઘણું કિંમતી ઉત્તમ વસ્ત્ર એટલે ધોતિયું પહેર્યું. શરીર ઉપર સરસ સુગંધિત ગશિર્ષ ચંદનનો લેપ કર્યો, પવિત્ર ફૂલની માળા પહેરી તથા શરીર ઉપર સરસ સુગંધિત કેસમિશ્રિત સુગંધિત ચૂર્ણનું વિલેપન કર્યું. મણિથી જડેલાં સેનાનાં આભૂષણો પહેર્યો એટલે અઢાર સેરવાળા હાર, નવસરો અઈહાર, ત્રણ સરવાળું ડોકિયું, લટકતું ઝૂમણું અને કેડમાં કંદોરો વગેરે પહેરીને એ સુશોભિત બને. વળી, તેણે ડોકમાં આવનારાં તમામ ઘરેણું પહેર્યા, આંગળીઓમાં સુંદર વીંટીઓ અને વેઢ પહેર્યા, ફલો ભરાવીને વાળને સુશોભિત બનાવ્યા, ઉત્તમ કડાં અને બાજુબંધ પહેરવાથી તેની બંને ભુજાઓ સજ્જડ થઈ ગઈ, એ રીતે તે, અધિકરૂપને લીધે શોભાવાળો બન્ય, કાનમાં કુંડળે પહેરવાથી તેનું મુખ ચમકવા લાગ્યું, મુગટ મૂકવાથી તેનું માથું દીપતું થયું, તેનું હૃદય હારથી ઢંકાયેલું હોઈ તે સવિશેષ દેખાવડું થયું, વીંટી પહેરવાથી પીળી લાગતી આંગળીઓ ચમકવા લાગી. આ બધું પહેર્યા પછી તેણે લાંબા લટકતા કપડાનો ખેસ પોતાના અંગ ઉપર સરસ રીતે નાખ્યા અને છેક છેલ્લે તે સિદ્ધાર્થ ક્ષત્રિએ નિપુણ કારીગરે બનાવેલા, વિવિધ મણિ સુવર્ણ અને રત્નોથી જડેલાં વિમળ બહુમૂલાંચકમતાં બનાવેલાં, મજબૂત સાંધાવાળાં ઉત્તમ પ્રકારનાં ઘણાં સંદર વીરત્વના ગર્વને સૂચવનારા વીર વલ જે કેવળ પરાક્રમી પુરુષો જ પહેરી શકે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે પહેર્યા હતાં. વધારે વર્ણન શું કરવું ? જેવી રીતે કલ્પવૃક્ષ પાંદડાંઓ
Jain Educh
thinational
For Private & Personal Use Only
brary.org