________________
रिक्तपाणिर्न पश्येच्च, राजानं दैवतं गुरुम् । निमित्तमं विशेषेण, फलेन फलमादिशेत् ॥ १॥
રાજા, દેવ અને ગુરુનું દર્શન ખાલી હાથે ન કરવું; તેમજ નિમિત્તના જાણકાર–તિષીને વિશેષ પ્રકારે ફળ વગેરે વડે સન્માનવા અને જ્યોતિષ સંબંધી વાત પૂછવી. કારણ કે ફળથી ફળ
સિદ્ધાર્થ ક્ષત્રિયે સ્વમપાઠકોને સંબોધીને કહ્યું કે: “હે દેવાનુપ્રિય! ખરેખર એમ છે કે આજે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ બિછાનામાં સૂતી જાગતી ઉઘતી ઉંધી પડેલી હતી તે વખતે આ આ પ્રકારનાં ઉદાર–મોટાં ચિદ મહારમોને જોઈને તે જાગી ગઈ. તે જેમકે, હાથી, વૃષભ વગેરેનાં સ્વમાં હતાં. તો હે દેવાનુપ્રિયે ! એ ઉદાર ચિદ મહાસ્વમોનું હું માનું છું કે કઈ વિશેષ પ્રકારનું કલ્યાણકારી ફળ થશે? તે ફળ કેવા પ્રકારનું થશે ચિત્ર નં. ૧૧૩ સ્વપ્રપાઠક
૨૩૦
Jain Education International
For Private
Personal Use Only
hvor