________________
蒙家、家樂家集家装家樂隊
પુરુષોને બોલાવે છે, કૌટુંબિક પુરુષોને બોલાવીને તે આ પ્રમાણે બાલ્યો : “હે દેવાનુપ્રિયે ! તમે જલદી જાઓ અને જેઓ અષ્ટાંગમહાનિમિત્તના પારંગતો-જાણકારો, તેના સૂત્ર અને અર્થના સારા જાણકાર તથા વિવિધ પ્રકારના શાસ્ત્રોના વિષે કુશળ એવા સ્વપ્ન પાઠકોને બેલાવી લાવો.
અષ્ટાંગનિમિત્ત આ પ્રમાણે જાણવાં. ૧ અંગનિમિત્ત. ૨ વમનિમિત્ત, ૩ સ્વરનિમિત્ત, ૪ ભીમ નિમિત્ત, ૫ વ્યંજનનિમિત્ત. ૬ લક્ષણનિમિત્ત, ૭ ઉત્પાતનિમિત્ત, ૮ અંતરિક્ષનિમિત્ત.
૧ અંગવિઘા–અંગના ફરકવા વિષે જેમાં વિચાર કરવામાં આવ્યું હોય. અર્થાત પુરુષનું જમણું અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે તે સારું વગેરે બાબતો જેમાં જણાવી હોય તે શાસ્ત્ર.
૨ સ્વપ્નવિદ્યા–ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ સ્વપ્ન વિશે જેમાં માહિતી હોય તે.
૩ સ્વરવિધા–ગરૂડ, ઘુવડ, કાગડો, કાકી, ગરોળી, દુર્ગા કાળી ચકલી, ભેરવ, શિયાળ વગેરેના સ્વરથી થતા શુભાશુભ ફળને જેમાં વિચાર હોય તે.
૪ ભૌમવિદ્યા–જેમાં ધરતીકંપ વગેરે ભૂમિના વિષયોનો વિચાર કર્યો હોય તે. ૫ વ્યંજનવિદ્યા–શરીર પરનાં મસ તથા તલ વગેરે વિશે જેમાં વિચાર કરેલો હોય તે. ૬ લક્ષણવિદ્યા હાથ, પગ વગેરેની રેખાઓ તથા શરીર પરના શુભાશુભ લક્ષણાનો જેમાં
Jain Edi
For Private & Personal Use Only