________________
#2 #3 #2 3 #4 #
પાઠકોનાં ઘરો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવે છે.
ત્યાર પછી, સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુએ બેલાવેલા તે વખ્તલક્ષણ પાઠકે હર્ષવાળા થયા, તોષવાળા થયા અને યાવતું રાજીરાજી થવાથી તેમનું હૃદય ધડકવા લાગ્યું. પછી તે સ્વપ્ન પાદકોએ સ્નાન કર્યું, પોતાના ઇષ્ટદેવની પૂજા કરી, દુષ્ટ સ્વપ્નાદિની શાંતિ માટે તિલક વગેરે કૌતુક
ક્યાં, તથા દહીં. ઘરે, અક્ષત વગેરે મંગળરૂપ પ્રાયશ્ચિત કર્યો. પછી તેઓએ રાજસભામાં જવા યોગ્ય, ઉત્સવાદિ મંગળ સૂચવનારાં ઉજવળ અને ઉત્તમ વસ્ત્રો પહેર્યો, વજનમાં ભારે નહીં પણ કિંમતમાં ભારે...માધાં ઘરેણા પહેરીને તેઓએ શરીરને શણગાય અને પિતાના મસ્તક ઉપર ઘેળા સરસવ તથા ધરોને શુકન માટે મૂકીને તે સ્વપ્નલક્ષણ પાઠકે પોતપોતાના ઘરમાંથી બહાર નીકળે છે.
ઘરોમાંથી બહાર નીકળીને તેઓ ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરની મધ્યમાં થઈને જ્યાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ બધા ભેગા થાય છે, તેઓ બધા ભેગા થઈ ગયા પછી પરસ્પર વાતચીત કરી, એકસંપીથી એકમત થઈ, એક જણને પોતાને અગ્રેસર નીમી આગળ ચાલ્યા:
“सर्वेऽपि यत्र नेतार :, सर्वे पण्डितमानिनः । सर्वे महत्त्वमिच्छन्ति, तद्वृन्दमवसीदति ॥१॥
Jain Educ
For Private & Personal Use Only