________________
ܗܬ܀
સુ
જ્યા
૩
જે સમુદાયમાં સધળા માણસા ઉપરી–આગેવાન થવા માગતા હોય, જે સમુદાયમાં બધા પોતાને મહાપંડિત માનતા હોય અને જે સમુદાયમાં સધળા માટાઈ મેળવવાની ઈચ્છા રાખતા હોય તે આખા સમુદાય દુ:ખી થાય છે અને અંતે છિન્નભિન્ન થઈ જાય છે.'' આ બાબતમાં પાંચસા સુભટાનું દૃષ્ટાંત વિચારવા જેવું છે, જે આ પ્રમાણે છે:
“ એક વખતે આજુબાજુથી ભેગા થયેલા પાંચસેા સુભટા એકઠા થઇ ગયા. તે બધાએ કાઈએક રાજાની નાકરી કરવા ઇચ્છતા હતા. તે બધા બહાદુર અને લડવૈયા હતા પણ તેમનામાં સંપ ન હતા. આ સુભટામાં કેવા પ્રકારની યાગ્યતા છે તેની કસોટી કરવા રાજાએ પેાતાના મંત્રીની સલાહથી તે બધાની વચ્ચે એક જ પલંગ સૂવા માટે આપ્યા. પાંચસામાંથી પલગમાં કાણુ સૂઈ રહે તે માટા પ્રશ્ન થઈ પડ્યો. તેમાં કોઈપણુ આગેવાનન હાવાથી તેમનામાં વાદિવવાદ થયા:
માટા છું, માટે પલંગ ઉપર સૂવાના અધિકાર મારા સિવાય
એક કહે હું સૈાથી
બીજાના હાઇ જ ન શકે.'
બીજે કહેવા લાગ્યો કે—‘ હું ખાનદાન કુટુંબના છું, મારા બાપદાદા મહાપરાક્રમી અને પ્રતિષ્ઠિત પુરુષો થઇ ગયા છે. તેમના એક વૈશ જ તરીકે મારો એ પલંગ ઉપર પ્રથમ હકક છે. ત્રીને માલવા લાગ્યા—અહીંયા હાજર રહેલા સર્વ સુભટામાં મારા કરતાં બળ બુદ્ધિમાં
For Private & Personal Use Only
Jain Ed Smational
૫
library.org