________________
「不不,
家家都在
અડધા લાલ રંગ જેવો લાલાળ. બપોરીઆના ફુલ જેવો, પારેવાના પગ અને નેત્ર, ક્રોધે ભરાએલી કેયલના લાલ નેત્ર જેવો, જાસુદના કુલના ઢગલા જેવો અને હિંગળાકના ઢગલા જેવો લાલચળ તથા મેટાં મોટાં જળાશયોમાં ઊગેલાં કમળને ખિલવનાર હજાર કિરણોવાળા તેજથી ઝળહળતે દિનકર–સૂર્ય ઊગી ગયો છે (જુઓ ચિત્ર નં. ૧૬), ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય બિછાનામાંથી ઊભા થાય છે.
તે સિદ્ધાર્થ બિછાનામાંથી ઊભા થઈને પાવઠા ઊપર ઊતરે છે, પાવઠા ઊપરથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે. વ્યાયામશાળામાં પ્રવેશ કરીને અનેક પ્રકારના વ્યાયામને અભ્યાસ કરે છે, શરીરને ચાળે છે, પરપર એક બીજાનાં ચિત્ર નં. ૧૦૬ ઊગતું પ્રભાત
૨૧૪
"
કને ના
કે.
R
ate & Personal Use Only