________________
ક
ܤ ܦ ܝ
સુ
વ્યા
E
Jain Educa
એ રીતે બરાબર યાદ કરીને પેાતાની પથારીમાંથી ઊભાં થાય છે, ઊભાં થઈને પગ મૂકવાના પાદપીઠ—પાવઠા-ઊપર ઊતરે છે, ત્યાં ઊતરીને ધીમેધીમે અચલપણે વેગ વગરની અને વિલંબ ન થાય એવી રાજસ સમાન ગતિએ ચાલતાં જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયનું શયનગૃહ છે, અને જ્યાં સિદ્ધા ક્ષત્રિય છે ત્યાં આવી પહોંચ્યા. આવીને તે પ્રકારની કાનને મીઠી લાગે તેવી, પ્રીતિ પેદા કરે તેવી, મનને ગમે તેવી, મનને પસંદ પડે તેવી, ઉદાર, કલ્યાણરૂપ—સમૃદ્ધિને વધારનાર, ઉપદ્રવાના નાશ કરનાર, ધનની પ્રાપ્તિ કરાવનાર, મંગલ કરનારી, એવી સાહામણી રૂડીરૂડી તથા હૃદયંગમ અને હૃદયને આહ્લાદ આપનારી, પ્રમાણસર મધુર અને મંજુલ ભાષાવડે વાતચીત કરતાં કરતાં તે -ચિત્ર નં. ૧૦૪ ચૌદ સ્વમ
For ate & Personal Use Only
૨૦૭
THIV,3II