________________
'
પર
S Es.
સમુહ પૃથ્વીતલ ઊપર રહેલો હોવા છતાં તેને પ્રકાશ ગગનમંડળના છેડાને પિતાના તેજથી પ્રકાશિત કરે છે. વળી એ સમૂહ-દ્રગલ મેપર્વત જે ઊંચે લાગે છે. આવા રત્નોના રાશિ-ઢગલાને (જુઓ ચિત્ર નં. ૧૦૧) ત્રિશલા દેવી તેમાં સ્વપ્નમાં જુએ છે.–૧૩
વળી પછી, તે ત્રિશલા દેવી ચિદમા સ્વપ્નમાં અગ્નિને જુએ છે. તે અગ્નિ કે છે? એ અગ્નિની લાલાએ ખુબખુબ ફેલાયેલ છે
તથા એમાં ધોળું ધી અને પીળાશ પડતું મધ વારંવાર છંટાતું–સીંચાતું
Al. હોવાથી, એમાંથી બીલકુલ ધૂમાડો નીકળતો નથી એવો એ અગ્નિ ચિત્ર નં. ૧૦૧ રતનને ઢગલે ધખધખી રહ્યો છે, એની ધખધખતી જવાલાઓને લીધે તે સુંદર લાગે (રત્ન રાશિ) છે. વળી. એની નાની મોટી કાળા-જવાલાઓને સમૂહ એક બીજીમાં
મળી ગયા જેવો જણાય છે તથા જાણે કે ઊંચે ઊંચે સળગતી ઝાળવડે એ અગ્નિ કેઈપણ ભાગમાં આકાશને પકવતો ન હોય એવો દેખાતો એ અતિશય વેગને લીધે ચચળ દેખાય છે (જુઓ ચિત્ર નં. ૧૦૨), આવા અગ્નિને ત્રિશલા દેવી ચાદમા સ્વપ્નમાં જુએ છે.–૧૪
એ પ્રમાણે ઉપર વર્ણવ્યાં એવાં એ શુભ, સૌમ્ય, જેમાં પ્રેમ ચિત્ર નં. ૧૦૨ નિધૂમઅગ્નિ ઊપજે એવાં સુંદર રૂપાળાં-રૂપવાળાં સ્વપ્નને જોઈને, કમળની પાંખડી
૨૯૫
For Private & Personal Use Only
brary.org