________________
જેવાં નેત્રવાળાં અને હરખને લીધે અંગ ઉપરનું જેમનું રૂંવેરૂંવું ખડું થએલ છે તેવાં ત્રિશલા માતા પિતાની પથારીમાં જાગી ગયાં (જુઓ ચિત્ર નં. ૧૦૭).
જે રાતે મોટા યશવાળા અરિહંત-તીર્થકર ભગવંતો. પોતાની માતાની કુખમાં ગર્ભરૂપે આવે છે તે રાતે તીર્થકરની બધી માતાઓ આ ચંદ સ્વપ્નોને (જુઓ ચિત્ર નં. ૧૦૮) જુએ છે.
ત્યારપછી. આ એ પ્રકારના ઉદાર ચાંદ એવા મહાસ્વપ્નો જોઈને જાગેલી હતી તે ત્રિશલા ક્ષત્રિયાણી ભારે હરખ પામી, યાવતું તેનું હૃદય આનંદને લીધે ધડકવા લાગ્યું તથા મેધની ધારાઓથી સીંચાયેલું કદંબનું ફુલ જેમ ખિલી ઉઠે તેમ તેણીનાં રૂંવેરૂંવાં
આખા શરીરમાં ખિલી ઉઠયાં એવી એ ત્રિશલા રાણી ચિત્ર ન. ૧૦૩ ચૌદ વેત જ ને ના પૃત થતી ત્રિશલા પિતાને આવેલાં એ રમીને સાધારણું રીતે યાદ કરે છે,
કI)
કરો-|૨૦૬
M
Jain Ed
l
ational
For Private & Personal Use Only
library.org