________________
ૐ ૐ ૐ
*
કે ઉંચી થઇ હોય એવી કાંતિવાળી, મનેાહર અને રમણીય કાંધવાળા તથા સૂક્ષ્મ, નિર્મળ અને સૂંવાળી રુંવાટીને લીધે જેની કાંતિ ચકચકિત થાય છે એવા, જેનું અંગ સ્થિર છે, બરાબર બંધાયેલ છે, માંસલ છે, તગડું છે, લઠ્ઠું છે અને ખરાખર વિભાગવાર ઘડાએલ છે એવા સુંદર અંગવાળા, જેના શિંગડાં બરાબર પૂરાં ગાળ, લઠ્ઠ, બીજા કરતાં વિશેષતાવાળાં, ઉત્કૃષ્ટ, અણીદાર અને ધીએ ચોપડેલાં છે એવા ઉત્તમ શિંગડાવાળા તથા દેખાવમાં ગભરુ અને ઉપદ્રવ નહીં કરનાર એવા, તથા જેના દાંત બધા બરાબર એક સરખા, શોભતા અને ધેાળા છે એવા સુંદર દાંતવાળા, વળી ન ગણી શકાય એટલા ગુણવાળા અને મંગલમય મુખવાળા એવા વૃષભ-બળદને ત્રિશલાદેવી બીજા સ્વપ્નમાં જુએ છે (જુઆ ચિત્ર નં. ૯૦).
ત્યારપછી વળી, વૃષભ જેયા પછી, તે ત્રિશલા સિંહને જુએ છે. એ સિંહ કેવા છે? માતીના હારના ઢગલા, ક્ષીરસમુદ્ર, ચંદ્રના કિરણા, પાણીના બિંદુએ અને રૂપાના મેાટા પર્વત એ બધાની સમાન ગારા, રમણીય, દેખાવડા જેના પાંચા એટલે પંજા સ્થિર અને લ–મજબૂત છે, જેની દાઢા ગાળ, ખુખ પુષ્ટ, વચ્ચે પોલાણ વગરની, બીજા કરતાં ચડીઆતી અને અણીવાળી છે, એવી દાઢા વડે જેનું મુખ સેાહામણું દેખાય છે એવા, તથા જેના બંને હોઠ ચોકખાઈવાળા, ઉત્તમ કમળ જેવા કેામળ, બરાબર માપસર, શાભાયમાન
ચિત્ર નં. ૯૦ અળદ (વૃષભ)
Jain Education International
For Private & Personal Use Only
એવા પ
*→*
૧૮૮
For www.jainelibrary.org