________________
「家樂隊樂隊樂隊樂樂家家樂
વાળો અને તે ચારે બાજુએ કમળાના સમૂહથી વીંટળાએલો હોવાથી, જાણે કે સઘળા પ્રકારના
મંગળાનું એક સંકેત સ્થાન હોય તેવો તે દેખાય છે, વળી, તે ઉત્તમ રત્નથી જડેલા કમળ ઊપર સ્થાપન કરેલો છે, જેને જોતાં જ નયનો આંખે ખુશખુશ થઈ જાય છે એવો એ રૂપાળે છે. વળી, એ પિતાની પ્રજાને ચારે બાજુ ફેલાવી રહ્યો છે. તમામ દિશાઓને બધી બાજુએ ઊજળી કરી રહ્યો છે, પ્રશસ્ત એવી લક્ષ્મીનું એ ઘર છે, તમામ પ્રકારનાં દૂષણો વિનાને છે, શુભ છે, દેદીપ્યમાન છે, શોભાયમાન છે, વળી તેના કંઠ–કાંઠા ઊપર સર્વ ઋતુઓમાં થતાં સુગંધી ફૂલોની માળાએ મૂકેલી છે. એવા રૂપાના પૂર્ણકલશને (જૂઓ ચિત્ર નં. ૯૭) નવમા સ્વપ્નમાં ત્રિશલા માતા જુએ છે.–૯
ત્યારપછી વળી. ત્રિશલા દેવીએ દશમા સ્વપ્નમાં
પદ્મ સરોવર જોયું. આ પદ્મ સરોવર કેવું છે? એ સરોવર, ચિત્ર નં. ૯૭ પૂર્ણકલશ
ઊગતા સૂર્યનાં કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં–
LANNIN>DNA
કર
Jain Educh
!
For Private & Personal Use Only
rary.org