________________
∞g g
XXX
ત્યારપછી વળી, શરદ ઋતુના ચંદ્ર જેવી સામ્યવદનવાળી ત્રિશલા દેવી અગિયારમા સ્વપ્નમાં ક્ષીરસમુદ્રને જુએ છે. આ સમુદ્ર કેવા છે? આ ક્ષીરસમુદ્રના મધ્યભાગ ચંદ્રના કિરણેાના સમૂહના જેવા છે, એટલે અતિ ઊજળા છે. વળી, એ સમુદ્રમાં ચારે બાજુ પાણીના ભરાવા વધતા વધતા હોવાથી એ બધી બાજુએ ઊંડા છે, એનાં માાં ભારે ચપળમાં ચપળ અને ઘણાં ઊંચા ઊછળતાં હાવાથી એનું પાણી ડાલ્યા જ કરે, તથા જ્યારે ભારે પવનનું બેર હોય છે ત્યારે પવન એનાં માર્જની સાથે બેરથી અથડાય છે તેથી માજાં જાણે જોરજોરથી દોડવા લાગે છે, ચપળ બને છે, એથી એ સ્પષ્ટ દીસતા તરંગા ભયભીત થયા હોય એમ અતિક્ષાભ પામેલા જેવા દેખાય છે એવા એ સાહામણા નિર્મળ ઉદ્ધત હ્લાલાના મેળાપને લીધે જોનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં વળી એ સમુદ્ર કાંઠા તરફ દોડતા આવે છે અને ઘડીકમાં વળી એ પાતા તરફ પાછા હઠી જાય છે એવા એ ક્ષીરસમુદ્ર ચમકતા અને રમણીય દેખાય છે. એ સમુદ્રમાં રહેતા માટા માટા મગરો, મેાટા માટા મા, તિમિ, તિમિંગલ, નિરૂદ્ધ અને તિતિલક નામના જલચર જીવા પેાતાના પૂછડાંને પાણી સાથે અફળાવ્યા કરે છે એથી એનાં ચારે બાજુ કપુરની જેવાં ઊજળાં ફીણુ વળે છે, અને એ સમુદ્રમાં મેાટી માટી ગંગા જેવી મહા નદીઓના પ્રવાહાને લીધે એમાં ગંગાવર્ત્ત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતા સમુદ્રનાં પાણી ઊછળે છે, ઊછળીને પાછાં
Jain Education international
For Private & Personal Use Only
જો જો
SKIN
२०२
www.janelibrary.org