________________
વ્યાકલ કરે છે. વળી તે સૂર્ય લાલ અશોકવૃક્ષ, ખીલેલો કેસુડે, પોપટની ચાંચ, ચણોઠીને અડધે લાલબાગ એ બધાનાં રંગ જેવો લાલોળ, કમળનાં વનને વિકસાવનાર-ખિલવનાર, મેષ વગેરે રાશિમાં સંક્રમણાદિ વડે જોતિષચક્ર ઊપર ફરનારો હોવાથી તેના લક્ષણને જણાવનાર, આકાશતલમાં દીપક જેવો, હિમસમહેને ગળેથી પકડી કાઢી મૂકનાર એટલે ગાળી નાખનાર, ગ્રહમંડળના મુખ્ય નાયક, રાત્રિનો નાશ કરનાર, ઊગતાં અને આથમતાં ઘડીભર મુહર્ત પર્વત સારી રીતે જોઈ શકાય એ, બાકીના સમયે જેની સામે જોઈ ન શકાય એવા સ્વરૂપવાળો રાત્રિમાં ચોરી–ારી વગેરે કુકર્મો કરવા ફરનાર સ્વેચ્છાચારી અને દુરાચારીઓને અટકાવનાર, ઠંડીના વેગને પોતાના તાપથી દૂર કરનાર, મેરુ પર્વતની આસપાસ નિરંતર પ્રદક્ષિણા આપનાર-ફેરા ફરનાર, વિશાળ અને ચમકતા ચંદ્ર તથા તારા વગેરેની શોભાને પોતાનાં એક હજાર કિરણો વડે
દાબી દેનાર એવા સૂર્યને (જુઓ ચિત્ર નં. ૫), ત્રિશલા દેવી સાતમા સ્વપ્નમાં જુએ છે.
如惡鄰崇縣装鄭器鄉
'
6) **
*
અહિં સૂર્યના જે એક હજાર કિરણો કહેવામાં આવ્યા છે તે, ફક્ત લોકરૂતીથી કહ્યા છે. બાકી કાલવિશેષની અપેક્ષાએ સૂર્યના કિરણો | અધિક પણ હોય છે. લૌકિકશાસ્ત્રમાં કહ્યું છે કે :
ચિત્ર નં. ૯૫ સૂર્ય (સૂરજ)
૧૯૭
For Private & Personal Use Only
Jain Education International
Ilibrary.org