________________
બનાવનાર એવો એ ચંદ્ર છે તથા પક્ષ પૂરો થતાં એટલે શુકલપક્ષ પૂરો થતાં છેલ્લે દિવસે જેની આનંદ આપનારી તમામ કળાઓ પૂરેપૂરી રીતે ખિલી નીકળે છે એવો, કુમુદનાં વનને ખિલવનાર, રાત્રિને શોભાવનાર, રાખ વગેરેથી માંજીને ચેકખા કરેલા દર્પણના કાચ જેવો ચમકતો, હંસ સમાન ઉજવલ વર્ણવાળા, તારા અને નક્ષત્રમાં મુખ્યપ્રધાન, તથા તેમને શોભાવનાર, અંધકારને શત્રુ. કામદેવના બાણાને ભરવાના ભાથા સમાન, સમુદ્રમાં ભરતી લાવનાર, દમણ અને પતિ વિયોગથી વ્યગ્ર બનેલી વિરહિણી સ્ત્રીઓને પિતાનાં કિરણો વડે સૂકવી નાખે છે–ગમગીન બનાવે છે. એવોવળી. જે ચંદ્ર સૈમ્ય અને સુંદર રૂપવાળો છે, વળી વિશાળ ગગનમંડળમાં સૌમ્ય રીતે ફરતો તે. જાણે ગગનમંડળનું હાલતું ચાલતું તિલક ન હોય તેવો, રોહિણીના મનને સુખકર એવો એ રોહિણીને ભરથાર છે એવા, સારી રીતે ચાંદની વડે શોભી રહેલા એવા પૂર્ણ ચંદ્રને તે ત્રિશલા છઠ્ઠા સ્વમમાં જુએ છે (જુઓ ચિત્ર નં. ૯૪)--૬
ત્યારપછી વળી, ચંદ્રના દર્શન પછી સાતમાં સ્વપ્નમાં ત્રિશલા દેવી સૂર્યને જુએ છે. એ સૂર્ય કેવો છે? અંધકારના સમૂહને નાશ કરનાર; તેજથી–પ્રકાશથી ઝળહળતો છે. સૂર્યમંડળમાં રહેતા બાદર
પૃથ્વીકાયના જીવો તો સ્વાભાવિક શીલ હોય છે, પરંતુ આપ | ચિત્ર નં. ૯૪ પૂર્ણચંદ્ર (ચંદ્રમા) નામકર્મના ઉદયથી તેજને લીધે જાજવલ્યમાન લાગે છે અને લોકોને
૧૯૬
Jan Education inte
For Private & Personal Use Only