________________
સ॰
વ્યા ૩
મુખ્ય વર્ણ ધાળેા છે છતાં તેમાં બીજાં બીજાં રંગબેરંગી ફૂલા મળેલાં હોવાથી તે વિવિધરંગી
શાભાયમાન અનેમનેાહર દેખાય છે તથા એમાં વિવિધ ભાતા પડે એ રીતે ફૂલા ગાઠવેલાં છે એથી એ અચરજ પમાડે એવી લાગે છે. વળી, એ માળામાં ઊપર નીચે આગળ પાછળ એમ બધી બાજુએમાં ગણગણાટ કરતાં ષટ્કદ, મધમાખી અને ભમરાઓનાં ટાળાં મળેલાં છે, એથી એ માળાના તમામ ભાગા ગુંજતા જણાય છે એવી એ માળા આકાશમાંથી નીચે આવતી દેખાય છે ( જુએ ચિત્ર નં. ૯૩)–૫
Jain Educati Memational
ચિત્ર નં. ૯૩ ફૂલની માળા
વળી પછી, તે ત્રિશલા દેવી છઠ્ઠા સ્વપ્નમાં ચંદ્રને જુએ છે. એ ચંદ્ર કેવા છે? એ ચંદ્ર ગાયનું દૂધ, પાણીનાં કીણ, પાણીનાં બિંદુ અને રૂપાના ઘડા એ બધાની જેવા વર્ણ રંગે ધેાળા છે, શુભ છે, લેાકેાનાં હૃદય અને નયનાને ગમે એવા છે, બરાબર સંપૂર્ણ પૂરેપૂરો છે, ગાઢાં અને ઘેરાં અંધારાંવાળાં સ્થાનાને અંધારા વગરનાં
For Private & Personal Use Only
તો જોવ
૧૯૫
www.jainelibrary.org