________________
સગો-જ ન હોય એવી રીતે મુખ સાથે એકાકાર થએલા એવા શેભાગુણના સમુદાય વડે તે વધુ
શોભીતી લાગે છે, તેનાં લોચન કમળ જેવાં નિર્મળ, વિશાળ અને રમણીય છે એવી, કાંતિને લીધે ઝગારા મારતા બંને હાથમાં કમળ રાખેલાં છે અને કમળામાંથી મકરંદનાં પાણીનાં ટીપાં ટપકયાં કરે છે એવી, ગરમી લાગે છે માટે નહિ પણ માત્ર મેજને ખાતર વીંજાતા પંખો વડે શેભતી એવી, એકદમ છૂટાછટા ગુંચ વિનાના, કાળા, ઘટ્ટ, ઝીણ-સુંવાળા અને લાંબા વાળવાળો એને કેશકલાપ છે એવી. પદ્મદ્રહના કમળ ઉપર નિવાસ કરતી અને હિમાવાન પર્વતના શિખર ઉપર દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂંઢમાંથી નીકળતા પાણી વડે જેણીનો અભિષેક થયા કરે છે એવી ભગવતી લક્ષ્મીદેવીને (જૂઓ ચિત્ર નં.૯૨) ત્રિશલા દેવી ચોથા સ્વપ્નમાં જુએ છે. ઈતિ શ્રીમહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિ શિષ્યોપાધ્યાય
શ્રીવિનયવિજયગણિ વિરચિત ચિત્ર નં. ૯૨ લક્ષ્મી (આભષેક)
શ્રીકલ્પસુબાધિકાનું બીજું વ્યાખ્યાન સંપૂર્ણ.
13
Jain M
ail
For Private & Personal Use Only
o
brary.org