________________
આંગળીઓ છે. એની બંને જો ચડઊતર પ્રમાણે મથના વળાંકની પેઠે ગેળ વળાંકવાળી છે, શરીર પુષ્ટ હોવાથી એના બંને ઘુંટણ બહાર દેખાતા નથી, એના સાથળ ઉત્તમ હાથીની સૂંઢ | જેવા પુષ્ટ છે તથા એણે કેડ ઉપર સેનાને કંદોરો પહેરેલો છે; એવી એણીની કેડ કાંતિવાળી અને વિશાળ ઘેરાવાવાળી છે. જેણીના શરીર ઉપરનાં રુવાટાં ઉત્તમ આંજણ, ભમરાનું ટાળું, મેઘનું જૂથ | એ બધાં જેવાં શ્યામ તથા સીધાં. બરાબર સરખાં, આંતરા વિના લગોલગ ઉગેલાં. અતિશય પાતળાં,
સુંદર મનહર સુંવાળામાં સૂવાળા નરમ અને રમણીય છે, નાભિમંડળને લીધે જેણીનાં જઘન સુંદર વિશાળ અને સરસ લક્ષણવાળાં છે એવી, હથેળીમાં માઈ જાય તેવો પાતળો સુંદર ત્રિવલીવાળા જેણીનાં શરીરના મધ્યભાગ છે એવી, અંગેઅંગે વિવિધ મણિનાં, રતનનાં પીળા સોનાનાં, ચકખા લાલ સેનાનાં જેણીએ આભરણ અને ભૂષણ સજેલાં છે એવી, જેણીનાં સ્તનયુગલ ઝળહળતા છે, નિર્મળ કળશની સમાન ગેળ અને કઠણ છે, મોતીના હારથી તથા કંદ-મેગરા વગેરેના ફુલોની માળાથી સજેલાં છે એવી વચ્ચેવચ્ચે જ્યાં શોભે ત્યાં પન્નાનાં નંગે જડેલાં હોઈને શોભાયમાન બનેલા તથા આંખને ગમે તેવી રીતે મોતીનાં ઝમખાં લટકતાં હોઈને વિશેષ ચમકતા એવા મતીના હારથી સુશોભિત એવી. છાતી ઉપર પહેરેલી ગીનીની માળાથી વિરાજિત એવી, તથા ગળામાં પહેરેલા મણિસૂત્રથી સોહામણી એવી તે લક્ષ્મીદેવીએ ખભા સુધી લટકતાં ચમતાં બે કુંડલોને પહેરેલાં છે તેથી વધારે સેહામણા તથા સરસ કાંતિવાળા બનેલા અને જાણે કે મુખનો કટુંબી
Jain Educational
For Private & Personal Use Only