________________
ય૦
家家樂家家、家家族
દિશામાં અત્યંતર પર્ષદાના ગુરુસ્થાનીય દેવોના આઠ હજાર કમલ છે. દક્ષિણ દિશામાં મધ્યમ પર્ષદાના મિત્રસ્થાનીય દેવના દશ હજાર કમલ છે, નૈઋત્ય દિશામાં બાહ્ય પર્ષદાના નોકર તરીકે રહેલા દેના બાર હજાર કમલ છે અને પશ્ચિમ દિશામાં ૧ હાથી, ર ઘેડા, ૩ રથ, ૪પાળા, ૫ પાડા, ૬ ગંધર્વ અને ૭ નાટકરૂપ સાત સેનાઓના નાયકના સાત કમલ છે. બીજું વલય સંપૂર્ણ - ત્રીજા વલયમાં સેલ હજાર અંગરક્ષક દેવને વસવાનાં સેલ હજાર કમલ છે. ચોથા વલયમાં બત્રીસ લાખ અત્યંતર આભિગિક દેવોને વસવાના બત્રીસ લાખ કમલ છે. પાંચમાં વલયમાં ચાલીશ લાખ મધ્યમ આભિગિક દેને વસવાના ચાલીશ લાખ કમલ છે. છઠ્ઠા વલયમાં અડતાલીશ લાખ બાહ્ય આભિયોગિક દેવોને વસવાના અડતાલીશ લાખ કમલ છે. આવી રીતે મુખ્ય કમલની સાથે ગણતાં સઘળા મલીને એક કરોડ, વીશ લાખ, પચાસ હજાર, એને વીશ (૧૨૦૫૦૧૨૦) કમલ થયાં. આવા પ્રકારના કમલો વડે પરિવરેલા મૂળ કમલરૂપી મનોહર સ્થળ | ઉપર લક્ષ્મીદેવી બિરાજે છે.
લક્ષ્મીદેવીનું સ્વરૂપ ઘણું જ રમણીય છે. એમના બંને પગના ફણું બરાબર ગોઠવાએલા સેનાના કાચબા જેવા ઉંચા છે. અતિ ઉંચા અને પુષ્ટ એવા અંગૂઠા તથા આંગળીઓમાં એના નખ જાણે રંગેલા ન હોય એવા લાલ માંસથી ભરેલા, ઉંચા પાતળા, તાંબા સમાન રાતા અને કાંતિથી ચમકદાર છે. કમળની પાંખડીઓ જેવી સુંવાળી એના હાથ અને પગની કેમળ અને ઉત્તમ
Jain Edd
a
tional
For Private & Personal Use Only
brary.org