________________
જુએ છે એવી રીતના પાઠના અનુક્રમની અપેક્ષાએ શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલા સ્વપ્ન હાથી જે એમ કહ્યું છે. ખરી રીતે તો શ્રીષભદેવની માતાએ પહેલા સ્વપ્ન વૃષભ જે હતો અને શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલા સ્વપ્ન સિંહ જોયો હતો, આ હાથી કેવો છે ? એ હાથી ભારે આજ–તેજ વાળ, ચાર દાંતવાળા, ઊંચો. ગળી ગએલા ભારે મેઘ સમાન ધોળે, તથા ભેગા કરેલા મેતીના હાર જેવો. ક્ષીર સમુદ્ર જે, ચંદ્રનાં કિરણો જે, પાણીનાં બિંદુઓ જેવ, રૂપાને મોટો પહાડ-મોટો વૈતાઢય પર્વત–જે ધોળે હતો. એ હાથીના ગંડળમાંથી સુગંધી મદ ઝર્યા કરે છે અને સુગંધથી ખેંચાએલા ભમરાઓ ત્યાં ટોળે મળ્યા છે એવું એના કપાળનું ત્યાં મૂળ છે. વળી, એ હાથી દેવોને રાજા–દેવેન્દ્ર-શક્રેન્દ્રના હાથી જેવો છે–ઐરાવણ હાથી જેવો છે. તથા પાણીથી પરિપૂર્ણ રીતે ભરેલા વિપુલ મેઘની ગર્જના જેવો ગંભીર અને મનોહર એવો એ
હાથીનો ગુલગુલાટ છે તથા એ હાથી શુભ લક્ષણવાળે છે. એ હાથી ઉત્તમ છે, વિશાળ પણ છે. એવા ઉત્તમ હાથીને ત્રિશલા દેવી પહેલા સ્વપ્નમાં જુએ છે (જુઓ ચિત્ર નં. ૮૯).
ત્યારપછી વળી, હાથી જોયા પછી બળદને જુએ છે. એ વૃષભ
કેવો છે? ધોળા કમળની પાંખડીઓના ઢગલાથી પણ વધારે રૂપની પ્રભાથી ચિત્ર નં. ૮૯ હાથી ( ગયવર) દશે દિશાઓને પ્રકાશિત કરતો ઉત્કૃષ્ટ શભા સમૂહની પ્રેરણા વડે જ જાણે
|૧૮૭
Jain Educ
wwwatne braly.ro
a
For Private & Personal Use Only
tional