________________
3. ન
*
જો
નિષેધ કરવામાં આવેલા છે. બાવીશ તીર્થંકરોના સાધુએ જ્જુ અને પ્રાજ્ઞ હાવાથી તેમને ઉપર કહેલા દોષા સંભવતા નથી, તેથી તેમને રાજપિંડ ક૨ે છે. ચોથા કલ્પ સંપૂર્ણ,
‘કૃતિમ ’ એટલે વંદના. વંદના બે પ્રકારની છે:–૧ અભ્યુત્થાન અને ર દ્વાદશાવર્ત. સર્વ તીર્થંકર ભગવંતાના તીર્થમાં સાધુઓનું વંદનાનું ધારણ દીક્ષાપર્યાય પ્રમાણે હાય છે અને સાધ્વી લાંબા વખતથી દીક્ષિત થએલાં હાય તે પણ તે નવા દીક્ષિત સાધુને વંદના કરે, કારણકે ધર્મમાં પુરુષ પ્રધાન છે. પાંચમા ૫ સંપૂર્ણ,
‘વય ’ એટલે વ્રત. અહીં વ્રત એટલે મહાવ્રત સમજવાના છે. બાવીશ તીર્થંકરના સાધુઓને ચાર મહાવ્રત હોય છે. કારણકે, તે સ્ત્રીને પરિગ્રહ માને છે અને પરિગ્રહના પ્રચક્ખાણુની સાથેજ સ્ત્રીનું પચ્ચક્ખાણુ આવી ગયું એમ સમજે છે, વળી તેમને અપરિગૃહિત સ્ત્રી સાથે ભાગના અસંભવ છે. પહેલા અને છેલ્લા તીર્થંકરાના સાધુએને તેવા જ્ઞાનના અભાવ હાવાથી પાંચ મહાવ્રતને સ્વીકાર કરે છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુને છઠ્ઠું રાત્રિભાજનત્રત મૂળ ગુણમાં છે અને બાકીના બાવીશ તીર્થંકરના સાધુઆને રાત્રિભાજન ઉત્તરગુણમાં છે. છઠ્ઠો કલ્પ સંપૂર્ણ.
‘જ્યેષ્ટ ’એટલે વડેરાના ૫ અથવા માટા અને નાનાના વ્યવહાર. પહેલા અને છેલ્લા તીર્થકરના વારામાં વડીદીક્ષાના દિવસથી નાના—મેાટાપણું ગણાય છે, અને બાવીશ તીર્થંકરના વારામાં અતિચાર વગરનું ચારિત્ર હોવાથી દીક્ષાના દિવસથી જ નાના—મેટાપણું મનાય છે.
Jain Education International
For Private & Personal Use Only
४८
www.sainelibrary.org