________________
પ્રતીક
કમંડલુ, કલા
અને બે ચામરીનું
જેવું, અને બુદ્ધિમાન પુરુષોના હાથમાં માછલાની પૂંછડી જેવું ચિન્હ હોય છે. વાવ, કવો વગેરે જલાશયનાં ચિન્હાથી ધર્મામાં થાય છે. ત્રિકોણરેખાથી પણ ધર્માત્મા થાય છે. હળના ચિન્હવાળા જમીનદાર (ખેતી કરનાર) થાય છે. ખાણીઆ આદિ યજ્ઞપાત્રોનાં ચિન્હાવાળો યજ્ઞો કરનાર થાય છે. તલવાર, અંકુશ, ધનુષ્ય, બાણ, શક્તિ આદિ ચિન્હો જે માણસના હાથમાં હોય તે માણસ ખરેખર પૃથ્વીપતિ થાય છે અને આ પુરુષ વીર હોઈ શત્રુથી અજેય રહે છે. પ્રાસાદ (મહેલ), રક્સ, કમંડલુ, કલશ, સ્વસ્તિક, ધજા ઈત્યાદિ ચિન્હાવાળા શ્રીમંત અને નિધિપતિ થાય છે. જેના હાથમાં દાંડા સહિતનું છત્ર અને બે ચામરોનું ચિન્હ હોય તે નકર હોય તો પણ પૃથ્વીનાથ થાય છે. જે બ્રાહ્મણના હાથમાં ચૂપનું (યજ્ઞના સ્તંભનું) ચિન્હ હોય અને વેદના પુસ્તક જેવું તથા બ્રહ્મતીર્થ (જલાશય)નું ચિન્હ હોય તે જરૂર વિશ્વને સ્વામી (રાજાધિરાજ) અથવા અગ્નિહોત્રીઓમાં મુખ્ય થાય છે.–૧૭૦ થી ૧૮૧
અંગુઠાના ચિહે-જે પુરુષને પોતાના ભાગ્યથી અંગુઠાના પર્વની અંદર સ્પષ્ટ યવનાં ચિન્હ હોય, તે પુરુષ બીજાનું પાલન કરવામાં તત્પર રહે છે. અર્થાત અંગુઠામાં યવનાં ચિન્હવાળા ભાગ્યશાળી, પરોપકારી તથા કીર્તિમાન થાય છે. અંગુઠાના મૂળ ભાગમાં યવ હોય તો પુત્રોવાળા અને જ્ઞાની થાય છે. અંગુઠાના મધ્યભાગમાં યવ હોય તો ધન, સુવર્ણ અને રત્નોથી યુક્ત ભગી પુરૂષો થાય છે. જેઓને અંગુઠાના મૂળમાં ત્રણ યવમાલાઓ હોય તે પુરૂષો હાથીઓની
ચિન્હ હોય અને લેવા અગ્નિહોત્રીઓમાં
આ
1
2
Jain Ed
n
ational
For Private & Personal Use Only
bitary.org