________________
【築家建議系統系統
(જુઓ ચિત્ર નં. ૬૪) જગતમાં મધ્યમ કોટિના પુરુ થાય છે. દેડકા જેવી તેમજ કાગડા જેવી કે ગદારંગની આંખોવાળા અધમ કેટિના માણસો હોય છે. ધૂમાડા જેવા રંગની આંખોવાળા દીર્ધાયુ: થાય છે. ઉંચી (કીકી ઉંચી ચઢી ગઈ હોય તેવી) આંખોવાળા અલ્પાયુ: થાય છે. રિથર અને ગોળ આંખોવાળા પુરુષો યુવાની ઓળંગી શકતા નથી. સરલ મનવાળા સીધી નજરે જુએ છે. પુણ્યશાળી પુરુષની દૃષ્ટિ ઉર્ધ્વગામી રહે છે. જે નીચી નજરે જુએ તે પાપી હોય છે; અને જે તિરછી નજરે જુએ તે માણસ ક્રોધી હોય છે. જેની નજર કારણ વગર આડીઅવળી ફર્યા કરે | તે ધનહીન થાય છે. જેની નજર મ્યાન અને રૂક્ષ હોય છે, તે પુરુષ પાપકર્મ કરનાર હોય છે. વિ. આંધળો માણસ ક્રોધી હોય છે. આંધળાથી કાણો અને કાણાથી પણ કેરાક્ષ વધુ ક્રોધી હોય
છે (ચુંચરી આખોવાળાને સંસ્કૃતમાં કેકરાક્ષ કહે છે). પરંતુ કાણા અને ચુંચરા કરતાં ય જેને દુષ્ટિ ફેરવી લેવાની આદત હોય છે, તેઓ વધારે ક્રોધી હોય છે. સાપના જેવી નજરવાળા રોગી, બીલાડા જેવી નજરવાળા પાપી, ભયંકર નજરવાળા પાપી અને કુકડા જેવી નજરવાળે કંકાશ કરનાર હોય છે. ઘુવડ જેવી આંખોવાળે (જુઓ ચિત્ર નં. ૬૫) ઘણે દુષ્ટ હોય છે. નાની મોટી
આંખોવાળાઓને દુ:ખી જાણવા. હંસ જેવી આંખોવાળા નિર્ધન થાય છે, અને ચિત્ર નં. ૬૫ વાઘ જેવી આંખોવાળા (જુઓ ચિત્ર નં. ૬૬) ક્રોધી થાય છે. જેની
Jain Edi
t ional
For Private & Personal Use Only
Library.org