________________
Yર ક, કાકે,
.r
:
AT
1
LATE
ત્યાં જ પાદપીઠ પાસે ઉતારી નાખે છે, મોજડીઓને ઊતારી નાખી. તે પોતાના ખભા ઉપર બેસને જઈની પેઠે ગોઠવીને એટલે એકવડું ઉત્તરાસંગ કરે છે, એ રીતે એકવડું ઉત્તરાગ કરીને તેણે અંજલિ કરવા સાથે પોતાના બે હાથ જોડ્યા અને એ રીતે તે તીર્થકર ભગવંતની બાજુ લક્ષ રાખી સાત આઠ પગલાં તેમની સન્મુખ જાય છે, સન્મુખ જઈને તે ડાબો ઢીંચણ ઊંચા કરે છે, ડાબા ઢીંચણ ઊંચે કરીને તે જમણુ ઢીંચણને પૃથ્વીતલ ઊપર વાળી દે છે, પછી માથાને ત્રણવાર પૃથ્વીતલ ઉપર લગાડી પછી તે થોડો ટટ્ટાર બેસે છે. એ રીતે દ્વાર બેસીને કડાં અને બહેરખાંને લીધે ચપોચપ થઈ ગએલી પિતાની બંને ભુજાઓને ભેગી કરે છે. એ રીતે પોતાની બને ભુજાઓને ભેગી કરીને, તથા દશ નખ એકબીજાને અડે એ રીતે બને હથેળીઓને જેડી, માથું નમાવી
ચિત્ર નં. ૭૬ શકસ્તવ બોલતો સૌધર્મેન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org