________________
સ કયા
多家蘇家樂隊樂隊樂隊
દ્વારા ભેગવવા યોગ્ય દિવ્ય ભેગોને ભગવતે તે ઈંદ્ર ત્યાં રહે છે.
તથા તે ઈંદ્ર પોતાના વિપુલ અવધિજ્ઞાન વડે સંપૂર્ણ જંબુદ્વીપને જોતો જોતો બેઠેલ છે ત્યાં તે, IN શ્રમણ ભગવાન મહાવીરને, જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, દક્ષિણાર્ધભારતમાં, માહણકુંડગ્રામ નામના નગરમાં, કોડાલગેત્રવાળા 2ષભદત્ત બ્રાહ્મણની ભાર્યા–પત્ની, જાલંધર ગોત્રની દેવાનંદા નામની બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ઉત્પન્ન થએલા જૂએ છે. ભગવાનને જોઈને તે હરા –રાજી થયા, ગુસંતુષ્ટ થા, ચિત્તમાં આનંદ પામ્યા, બહુ જ રાજી થયે, પરમ આનંદ પામ્ય, મનમાં પ્રીતિવાળો થ. પરમ સૈમનસ્યને પામ્યા અને હરખને લીધે તેનું હૃદય ધડકતું બની ગયું તથા મેઘની ધારાઓથી છટાએલ કદંબના સુગંધી ફલની પેઠે તેનાં રૂંવેરૂંવાં ખડા થઈ ગયાં, તેનાં ઉત્તમ કમલ જેવાં નેત્રો અને મુખ વિકસિત થયાં-ખિલી ગયાં. પ્રભુ દર્શનના અતિશય પ્રમાદને લીધે સંભ્રમ થવાથી તેણે પહેરેલાં ઉત્તમ કડાં, બહેરખાં, બાજુબંધ, મુગટ, કુંડલ અને હારથી સુશોભિત છાતી, એ બધું તેને થએલ હરખને લીધે હલુહલું થઈ રહ્યું, લાંબુ લટકતું અને વારેવારે હાલતું ઝમણું તથા બીજું પણ એવાં જ આભૂષણ તેણે પહેરેલાં હતાં એવો તે શક્રેન્દ્ર ભગવંતને જોતાં જ આદર–વિનય સહિત, ઉસુક્તા પૂર્વક, ચપળતાથી પોતાના સિંહાસન ઉપર ઊભે થઈ પોતાના પાદપીઠ ઉપર નીચે ઊતરે છે, પાદપીઠ ઉપર નીચે ઊતરી તે, મરત અને ઉત્તમ રિષ્ટ તથા અંજન નામના રત્નાએ નિપુણ કારીગરે જડેલી અને ચળકતાં મણિરત્નોથી સુશોભિત એવી પોતાની મોજડીઓ
Jain Educ
For Private & Personal Use Only
VO