________________
શ્રી વીરનું બ્રાહ્મણકુલમાં ગર્ભરૂપે આવવું એ પણ એક આશ્ચર્ય છે. જેની નીચ ગોત્રકર્મની રિથતિ ક્ષીણ થઈ ન હોય, જેના રસને પરિભંગ ન હોય તથા જે કર્મ આત્મપ્રદેશથી દૂર થયાં ન હોય. તેના ઉદયવડે તીર્થકરો. ચક્રવર્તીઓ, બલદેવો તથા વાસુદેવ અંતકુલને વિષે. અધમકુલને વિષે, તુરછકુલને વિષે, દરિદ્ર કુલને વિષે. ભિક્ષુકકુલને વિષે, કૃપણુકુલને વિષે કે બ્રાહ્મણ કુલને વિષે આવે છે કે આવેલા છે કે આવવાના છે. પરંતુ એવા પુરુષો કઈપણ વખતે તે તે યોનિદ્વારા જનમેલા નથી કે જનમતા નથી કે જમવાનું પણ નથી.
તો હે દેવાનુપ્રિય ! હે હરિગથી ! તું જા. શ્રમણ ભગવાન મહાવીરને બ્રાહ્મણકુંડગ્રામ નગરમાંથી કડાલગોત્રના રુષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલંધરગેત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જ્ઞાતવંશનાં ક્ષત્રિયનો વંશ જ અને કાશ્યપગોત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની ભાર્યા વસિષ્ટગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કર અને ગર્ભપણે રસ્થાપિત કરીને મને આ મારી આજ્ઞા તરત જ પાછી આપી દે.
ત્યારપછી પાયદળ સેના અધિપતિ તે હરિણેગમેલી દેવ, દેવેંદ્ર, દેવરાજ શક્રની ઉપર મુજબની આજ્ઞા સાંભળીને રાજી થયા અને વાવતુ તેનું હૃદય રાજી થવાને લીધે ધડકવા લાગ્યું. તેણે યાવત બંને હથેળીઓ ભેગી કરીને અંજલિ જોડીને ‘જેવી દેવની આજ્ઞા.” એ પ્રમાણે એ આજ્ઞાના વચનને તે, વિનયપૂર્વક સ્વીકારે છે (જુઓ ચિત્ર નં. ૮૧). આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારીને તે
Jain
matinal
For Private & Personal Use Only
nelibrary.org