________________
યાદ
અમલ કરી દીધો છે એમ જણાવે છે (જુઓ ચિત્ર નં. ૮૬). - તે કાલે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. ૧મને ફેરવીને બીજે લઈ જવામાં આવશે એમ તેઓ જાણે છે. જે પોતે પોતાને ફેરવાતા જાણતા નથી. પોતે ફેરવાઈ ચૂક્યા છે એ પ્રમાણે જાણે છે.
તે કોલે. તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુને જે તે પ્રસિદ્ધ એ ત્રીજો મહિનો અને પાંચમે પખવાડે ચાલતો હતો એટલે આસે (ગુજરાતી ભાદરવા) માસનો વદિ પક્ષ ચાલતો હતો તથા તે સમયે વદિ પક્ષની તેરમી તિથિ એટલે તેરશની પાછલી–અર્ધરાત્રી હતી. ભગવાનને સ્વર્ગમાંથી ચવ્યા અને દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યાને એકંદરે કુલ બાશી રાત દિવસ વીતી ગયાં હતાં અને તેરશના દિવસે વ્યાશી રાતદિવસ ચાલતો હતો. તે વ્યાશીમા દિવસની બરાબર મધરાતે એટલે આગલી રાતનો છે અને પાછલી રાતની શરૂઆત હતી એ સમયે ઉત્તરાફાલ્ગની નક્ષત્રનો યોગ આવતાં હિનાનકમ્પક એવા હરિણેગમેલી દેવે દિવ્ય પ્રભાવથી ભગવાનને લેશ પણ પીડા ન થાય એ રીતે બરાબર ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગોઠવી દીધા-મૂકયા.
અહિં કવિ ઉસ્નેક્ષા કરતાં કહે છે કે:“ सिद्धार्थपार्थिवकुलाप्तगृहप्रवेशे, मौहतमागमयमान इव क्षणं यः। रात्रिदिवान्युषितवान् भगवान् ब्यशीति, विप्रालये स चरमो जिनराट् पुनातु ॥१॥
For Private & Personal Use Only
www inbrary.org