________________
ગર્ભહરણ સમયે દેવાનંદાની સ્થિતિ જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાંથી વાસિષ્ટ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવી દીધા તે રાત્રે એ દેવાનંદા બ્રાહ્મણી પોતાની પથારીમાં સૂતી જાગતી ઉંધતી ઉંધતી પડી હતી અને એ દશામાં એણીએ પિતાને આવેલાં આ એ પ્રકારનાં ઉદાર કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય મંગલ કરનારાં શોભાવાળાં એવાં વૈદ મહારમો ત્રિશલા ક્ષત્રિયાણી હરી ગઈ એવું જોયું અને એમ જોઈને તેણી જાગી ગઈ. તે ચિદ સ્વમો આ પ્રમાણે છે. હાથી, વૃષભ વગેરે આગળ કહેલાં છે.
ત્રિશલા દેવીનું શયનમંદિર હવે જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાનંદ બ્રાહ્મણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ટ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં ગર્ભપણે ગોઠવવામાં આવ્યા તે રાત્રે તે ત્રિશલા ક્ષત્રિયાણી પિતાના તે તેવા પ્રકારના વાસઘરમાં રહેલી હતી (જુઓ ચિત્ર નં. ૮૭). જે વાસઘર—સૂવાનો ઓરડો અંદરથી ચિત્રામણવાળું હતું, બહારથી ધોળેલું, કેમલ પત્થરો વગેરેથી ઘસીને ચકચક્તિ કરેલું અને સુંવાળું બનાવેલું હતું તથા એમાં ઊંચે–ઉપરના ભાગની છતમાંભાતભાતનાં ચિત્રો દોરેલાં હતાં, તેને અધોભાગ પણ જુદાજુદા ચિત્રો વગેરેથી દેદીપ્યમાન
દર
૧૮૩
Jain Educat
ional
For Private & Personal Use Only
brary.org