________________
ૐ કુંદન
સુ
鮮鮮鮮鮮茶
Jain Educational
ચિત્ર નં. ૮૧ શકાય
હિરણેગમેષી દેવ, દેવેંદ્ર, દેવરાજ શક્રની પાસેથી નીકળે છે. નીકળીને ઉત્તરપૂર્વ દિશાના ભાગમાં એટલે ઇશાના તરફ જાય છે, ત્યાં જઇને વૈક્રિયસમુદ્ધાત વડે પોતાના શરીરને બદલવાના પ્રયત્ન કરે છે, એમ કરીને તે પોતાના શરીરમાં રહેલા આત્માના પ્રદેશના સમૂહને અને કર્મપુદ્ગલના સમુહને સંખ્યય યાજનના લાંબા દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે, તેમ કરતાં તે દેવ, ભગવંતને એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં ખસેડવા સારૂ પોતાના શરીરને નિર્મળ–ધણું સારૂં બનાવવા માટે એ શરીરમાં રહેલા સ્થૂલ પુદ્ગલ પરમાણુઓને ખંખેરી કાઢે છે. અર્થાત્ એ પુદ્ગલ પરમાણુઓ નીચે જણાવેલા સાળ પ્રકારના રત્ના જેવાં કે—કંતનાદિ રત્નો જેવાં, હીરા જેવાં, વેર્યરત્ન જેવાં, લેાહિતાક્ષ રત્ન જેવાં, મસારગલ્લ રત્ન જેવાં, હંસગર્ભ રત્ન જેવાં, પુલક રત્ન જેવાં, સાગંધિક રત્ન
For Private & Personal Use Only
૧૭૫ Sbrary.org