________________
જેવાં, તીરસ રત્ન જેવાં, અંજન રત્ન જેવાં. અંજનપુલક રત્ન જેવાં, જાતરૂપ રત્ન જેવાં, સુભગ રત્ન જેવાં, એક રત્ન જેવાં. રફટિક રત્ન જેવાં. રિષ્ટ રત્ન જેવાં એ તમામ જાતનાં રત્નોની જેવાં
લે છે, તો એવાં પોતાના શરીરમાં જે પુગલ પરમાણુઓ છે તેને ખેરવી નાખે છે અને તેની જગ્યાએ સૂક્ષ્મ પુગલોને એટલે સારરૂપ એવાં સારાં પુણોને ગ્રહણ કરે છે.
એ રીતે ભગવંતની પાસે જવા માટે પોતાના શરીરને સરસ બનાવવા સારુ સારાં સારાં સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરીને ફરીવાર પણ વૈક્રિયસમૃદુધાત કરે છે, એમ કરીને પોતાના મૂળ શરીર કરતાં જુદું એવું બીજું ઉત્તર ક્રિય શરીર–પોતાનું બીજું રૂપ બનાવે છે, એવું બીજું રૂપ બનાવીને ઉત્તમ પ્રકારની ત્વરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ (જૂઓ ચિત્ર નં. ૮), બીજી બધી ગતિએ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી. શીધ્ર દિવ્ય દેવગતિ વડે ચાલતો ચાલતો એટલે નીચે આવતો આવતો તે તીર છે અસંખ્ય દ્વીપ અને સમુદ્રો વચ્ચે વચ્ચે જે બાજુએ જંબુદ્વીપ આવેલો છે, તેમાં જ્યાં ભરતક્ષેત્ર આવેલું છે અને તેમાં જ્યાં બ્રાહ્મણકુંડગ્રામ નગર આવેલું છે, તેમાં જ્યાં ઋષભદત બ્રાહ્મણનું ઘર આવેલું છે, અને એ ઘરમાં જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે તે બાજુએ આવે છે. તે બાજુએ આવતાં ભગવંતને જોતાં જ શ્રમણ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે, તેઓને પ્રણામ કરીને તે દેવ, પરિવારસહિત દેવાનંદા બ્રાહમણીને અવસ્થાપિની નિદ્રામાં મુકે છે, એટલે પરિવાર સહિત દેવાનંદા બ્રાહ્મણી ઉપર ઘેનનું ઘારણુ મૂકે છે, એ બધાંને ગાઢનિદ્રામાં
૧૬૬
Jain Educ
a
tional
For Private & Personal Use Only
brary.org