________________
સુ
જ
ક્યા
માથામાં–મસ્તકે અંજલિ કરીને (જુએ ચિત્ર નં. ૭૬) તે આ પ્રમાણે ખેલ્યા:
નમ્રુત્યુણું અરહંતાણું–અરહંત ભગવંતને નમરકાર થાએ. ત્રણે ભુવનને પૂજા કરવા યોગ્ય તે અરહંત, રાગદ્વેષ રૂપી કર્મ વેરીઓને હણેલા હેાવાથી અરિહંત પણ કાઈ ઠેકાણે પાઠ છે. રાગદ્વેષ રૂપી કર્મબીજના અભાવ હોવાથી કાઈ ઠેકાણે અરુહંતાણુ પણ પાઠ જોવામાં આવે છે. ભગવંતાણું—જ્ઞાનાદિ ખાર અર્થવાળા ભગથી યુક્ત. આઇગરાણ પોતપાતાના તીર્થની અપેક્ષાએ આદિ કરનાર, તિત્શયરાણ—તીર્થ એટલે સંધ અથવા પ્રથમ ગણધરના સ્થાપન કરનાર. સયંસ’અલ્હાણું —બીજાના ઉપદેશ વિના પેાતાની મેળે જ બેાધ પામેલા સ્વયંસંબુદ્દીને. પુરિસત્તમાણુ –અનંત ગુણના ભંડાર હોવાથી પુરુષોને વિષે ઉત્તમ. પુરિસસીહાણુ –કર્મરૂપી શત્રુઓના નાશ કરવામાં શૂરવીર હોવાથી, રિહા સહન કરવામાં ધીર હાવાથી અને ઉપસર્ગાથી નિર્ભય હોવાથી પુરુષામાં સિંહ જેવા. પુસિવરપુ ડરીઆણુ –પુરુષાને વિષે ઉત્તમ સફેદ કમળ જેવા. જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી વધે છે છતાં પાણી તથા કાદવથી નિરાળું જ રહે છે; તેમ ભગવાન પણ કર્મારૂપી કાદવમાં ઉત્પન્ન થાય છે, ભાગરૂપી પાણીથી વધે છે છતાં કર્મ તથા ભાગથી નિરાળા થઇ જાય છે. પુરિસવરગંધહથીણ-પુરુષાને વિષે ઉત્તમ ગંધહસ્તી જેવા. જેમ ગંધહસ્તીના ગંધ માત્રથી બીજા હાથીઓ નાસી જાય છે, તેમ ભગવાન જ્યાંજ્યાં વિચરે છે, ત્યાંત્યાંના આસપાસના પ્રદેશના દુર્ભિક્ષ વગેરે રોગો ઉપદ્રા નાશી જાય છે.
For Private & Personal Use Only
Jain Educational
PYONGYMINGYENGYONGYANGYMNEY
૧૪૨
library.org