________________
અહીં વર્ગમાં રહેલો હું ત્યાં એટલે દેવાનંદાની કક્ષિમાં રહેલા ભગવંતને વંદન કરું છું, ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા મને જુઓ. એમ કહીને તે દેવરાજ ઇંદ્ર શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરે છે, નમન કરે છે અને પોતાના ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે છે.
ત્યારપછી તે દેવેન્દ્ર, દેવરાજ શકને આ એ પ્રકારને એના અંતરમાં ચિતરૂપ, અભિલાષરૂપ મનોગત સંકલ્પ પેદા થયે કે- એ થયું નથી. એ થવા યોગ્ય નથી અને એવું થનારું ય નથી કે અરહંત ભગવંતો. ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્ય ફેલોમાં-હલકાં ફેલમાં કે અધમ કુલોમાં કે તુચ્છ કુલોમાં કે દરિદ્ર કુલામાં કે કંજુસીયા કુલોમાં. ભિખારી કુલોમાં કે બ્રાહ્મણનાં ફલામાં આજસુધી કેવાર આવેલા નથી કે આવતા નથી કે હવે પછી કઈવાર આવનારા નથી. એ પ્રમાણે ખરેખર છે કે અરહંત ભગવંતે કે ચક્રવતી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ ઉગ્રવંશનાં કુલોમાં કે ભેગવંશનાં કુલોમાં કે શ્રીષભદેવ ભગવાને મિત્રરસ્થાને સ્થાપેલા રાજન્યવંશનાં કુલોમાં કે શ્રી ઋષભદેવ ભગવાન જે કુલમાં અવતર્યા છે તે ઈક્વિાકુવંશનાં કુલોમાં, શ્રીષભદેવ ભગવાને પ્રજાલક તરીકે સ્થાપેલા ક્ષત્રિય કુલોમાં કે પૂર્વભવના વરિ દેવતાએ યુગલિઆના એક જોડાનું હરણ કરીને હરિવર્ષ ક્ષેત્રમાં મૂકેલું, અને તેનાથી જે વંશ પ્રચલિત થયો તે હરિવંશ ફેલોમાં કે કઈ બીજું તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ, કુલ અને વંશવાળાં કલામાં
Jain Education Interational
For Private & Personal Use Only
www.ainelibrary.org