________________
S
બીજું વ્યાખ્યાન
of Refox #3 #4
ધમરચાઉતરતચવઠ્ઠીણધર્મને વિષે શ્રેષ્ઠ ચક્રવર્તી સમાન, જેવી રીતે ચક્રવર્તી ત્રણ સમુદ્ર અને ચોથા હિમવંત પર્વત–એ ચારે દિશાની પૃથ્વી પર પોતાના ચક્ર વડે આણ વર્તાવે છે, તેવી રીતે નરક વગેરે ચારે ગતિનો ધર્મરૂપી ચક્ર વડે અંત કરનાર હોવાથી ધર્મના નાયક.
વળી તેઓ દીવ બેટની પેઠે, સંસાર સમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને આધારભૂત છે. તાણું– અનર્થોને પ્રતિઘાત કરી રક્ષણ કરનાર. સરણુ-કર્મોના ઉપદ્રવથી ભય પામેલાઓને શરણુરૂપ. ગઈ–ગતિરૂપ, દુ:ખમાંથી બચવા જેનો આશરો લેવાય તે ગતિ. ઈ-સંસારરૂપ કૂવામાં પડતા પ્રાણીઓના આધાર. અમ્પડિહય–વરનાણુ-દંસણુ-ધરાણું–અખલિત કેવલજ્ઞાન અને કેવલદર્શનના ધારક. વિઅટ્ટ-છઉમાણું-ધાતિકર્મો. છદ્મસ્થ અવસ્થાથી જેઓ નિવૃત્ત થયા છે એવા.
For Private & Personal Use Only
Jain Education International
bro