________________
ક
ܪ ܪ
સુ
જ્યા
૧
蘇鮮鮮
રાખી, સેા વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી આ શ્રેણિક રાજાની ધારિણી નામે રાણીની કૂખે પુત્રપણે તુ ઉત્પન્ન થયા છે.
તેથી હું મેઘકુમાર! તું વિચાર કર. તે વખતે તિર્યંચના ભવમાં પણ તેં ધર્મના માટે તેટલાં દુ:ખા વેઠયાં છે, તે આવા જગતને વંદન કરવા લાયક સાધુના ચરણથી અકળાવામાંશા સારૂ દુ:ખ પામે છે? પ્રભુએ આ પ્રમાણે ઉપદેશ આપીને મેઘકુમારને ધર્મમાં સ્થિર કર્યો, અને પ્રભુના આ ઉપદેશ સાંભળતાંજ મેઘકુમારને તિરમરણ જ્ઞાન થયું. અને પછી મેઘકુમારે એવા નિયમઅભિગ્રહ કર્યા કે આજથી મારે બે આંખા સિવાય શરીરના બીજા અવયવોના ઉપયાગ કરવા નિહ. પછી મેઘકુમાર અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળી, તીવ્ર તપ તપી, અંતે એક માસની સંલેખના કરી, વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં માળે જશે. આ રીતે ભગવાન ધર્મરૂપી રથના સારથી છે એમ જાણવું.
Jain Educational
ઇતિ મહાપાધ્યાય શ્રીફીતિ વિજયગણિ શિષ્ય ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીગણિ વિરચિત પસુબાધિકાનું પ્રથમ વ્યાખ્યાન સંપૂર્ણ
For Private & Personal Use Only
| ૧૪૯
rary.org