________________
પછી એક વડીલે કહ્યું કે;–“આપણને જે જોઈતું હતું તે મળી ગયું છે, હવે બીજો રાફડો ખેદશો નહિ.” વૃદ્ધ વારવા છતાં બીજો રાફડો ફેડ્યો; તેમાંથી પુષ્કળ સેનું મળ્યું. આ વખતે પણ પેલા વૃદ્ધ સૌને વાર્યા અને કહ્યું કે:-“હવે વધુ લાભ કરે એ ઠીક નથી. છતાં પણ ત્રીજો રાફડો ફે; તેમાંથી ઘણું રત્ન નીકળ્યાં. પછી વૃદ્ધ પુરુષે બહુ જ વારવા છતાંએ લોભમાં અંધ થએલા તે વ્યાપારીઓએ ચોથો રાફડો પણ ફે; તેમાંથી એક દૃષ્ટિવિષ સર્ષ નીકળ્યો. તેણે અત્યંત ક્રોધપૂર્વક રાફડા ઉપર ચડી ચારે તરફ દૃષ્ટિ ફેંકી પાપારીઓને મારી નાખ્યા. પેલો વૃદ્ધ પુરુષ કે જેણે હિતોપદેશ આપી બધાને વારવાનો પ્રયત્ન કર્યો હતો તે ન્યાયી હોવાથી વનદેવતાએ તેના પર દયા લાવી તેને જીવતો જવા દીધો અને સહીસલામત તેના રસ્થાને પહોંચાડ્યો.
“હે આનંદ! તારા ધર્માચાર્યો પણ આટલી બધી સંપદા હોવા છતાં, પેલા વ્યાપારીઓની માફક, જેમ તેમ બોલીને મને ક્રોધ ઉત્પન્ન કરાવ્યો છે, તેથી હું મારા તપના તેજથી તેને બાળીને ભસ્મ કરી દઈશ. તેથી તું જલદી અહિંથી જ અને આ બધા વૃતાંત તેને કહી સંભળાવ. તું ત્યાં જઈને તારા ધર્માચાર્યને હિતકર ઉપદેશ આપીશ તો હું તને ન્યાયી માનીને પેલા વૃદ્ધ વ્યાપારીની માફક જીવતો રહેવા દઈશ.”
ગોશાળાએ આપેલી ધમકીથી આનંદ ભયભીત થઈ ગયા, અને ભગવંતની પાસે આવી
Jan Education Interational
For Private & Personal Use Only