________________
| જય મા રાજ
કરનારા કદી નિતી
મોર
કે છે
*
૧
ર
家教、家教、家教、家教
કામ, ક્રોધાદિ કષાયાએ જેમનું ધર્મ રૂપી ધન લુંટી લીધું છે અને મિથ્યાત્વરૂપી પાટાથી જેઓનાં વિવેકરૂપી નેત્રો બંધ થયાં છે, એવા પ્રાણીઓને શ્રુતજ્ઞાન, સદ્ધર્મ તથા મુક્તિરૂપી માર્ગ બતાવી ઉપકારી થયા છે. સરણદયાણું–શરણ આપનારા, સંસારથી ભય પામેલાઓને એક માત્ર શરણ આપનારા. જીવદયાણું -મરણના અભાવવાળું–મૃત્યુ વગરનું જીવન-મક્ષ આપનારા.કઈ ઠેકાણે બોદિયાણું-પાઠ છે. બાદિયાણું એટલે સમ્યત્વ આપનારા.
ધમ્મદયાણુ–દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્રધર્મ આપનારા. ધમ્મદેસાણું-ધર્મને ઉપદેશ આપનારા. ધમ્મનાયગાણું-ધર્મના નાયક–સ્વામી. ધમ્મસારહીણું-ધર્મરૂપી રથના સારથી. સારથી જેમ ખાટા માર્ગે જતા રથને સીધા રાજમાર્ગ ઉપર લઈ જાય છે તેમ ભગવાન પણ માર્ગથી ભ્રષ્ટ થએલાઓને
*
છે
જ
ET
ન
એ જ છે કે જો
,
કે
、家
ચિત્ર નં. ૭૭ શ્રી મહાવીરનું સમવસરણ
લી
Jain Educ
a
tional
For Private & Personal Use Only
Talibrary.org