________________
અને ટૂંકી નાસિકાવાળા ચારિત્રસંપન્ન હોય છે. ક્રમપૂર્વક પહોળી થએલી અને ઉન્નત નાસિકા રાજાઓને હોય છે. નિર્ધનને આગલા ભાગમાં બે ભાગ પડતા હોય તેવી અને ઘણી મોટી કે ઘણી નાની નાસિકા હોય છે. અણીદાર બનતી નાસિકાથી વિચારવૃત્તિ થાય છે. ચપટી નાસિકા સ્ત્રીનું મૃત્યુ કરે છે. કપાએલા જેવી દેખાતી નાસિકાથી અગમ્યાગમનમાં આસક્ત અને પાપી થાય છે. વિક્ત
બનેલી, વચલા ભાગમાં બેસી ગએલી, અગ્રભાગમાં જાડી થએલી, ચિત્ર નં. ૬૦
તથા અગ્રભાગમાં રગદી દેખાતી નાસિકા દુ:ખનું કારણ બને છે. જમણી બાજુ વાંકી વળી ગએલી નાસિકા અભક્ષ્ય ભક્ષણ કરનાર તથા ક્રૂર પુરુષને હોય છે. ભેગી પુર આનંદદાયક અવાજવાળી એક, ધનવાનોને બે, અને દીર્ધાયુ: પુરૂષોને ત્રણ છીક થાય છે. ભગી પુરૂષોને સાધારણ અને હલકા પ્રકારની ચાર છીંકે પણ થાય છે અને થોડા રણકારવાળી છીંક પુરુષને કુશળ બનાવે છે. ૨૩૭ થી ૨૪૪
આંખ–ધનવાન પુરુષને સ્વચછ નીલમણિ જેવી અને કાંઈક લાલાશ ઉપર સ્ટેજ સ્નિગ્ધ તેમજ કીકીના ભાગમાં કાળી તથા ખુણાઓમાં લાલ આંખ હોય છે. હડતાલ જેવા રંગની આંખેવાળા માણસે ચક્રવર્તી થાય છે. નીલકમળની પાંખડી જેવી (જુઓ ચિત્ર નં. ૬૧)
J
oanal
For Private & Personal Use Only