________________
દેવકુમાર જેવો હશે. વળી આ પુત્ર આ થશે. તે પુત્ર જ્યારે બાલ્યભાવ છોડીને આઠ વર્ષનો થશે ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે–આવડશે અને પછી જ્યારે અનુક્રમે તે વનાવરથાને પ્રાપ્ત થશે ત્યારે ૧ ઋગવેદ, ૨ યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ ચાર વેદ, પાંચમું ઇતિહાસ–પુરાણુશાસ્ત્ર, વળી છઠું નિઘંટુશાસ્ત્ર-નામ સંગ્રહ વગેરે શાસ્ત્રી. અંગ-ઉપાંગ તથા રહસ્ય સહિત શીખશે. આ છે
અંગ કહેવાય છે–૧ શિક્ષા, ૨ ક૨૫, ૩ વ્યાકરણ 4 છંદ, જ્યોતિષ અને ૬ નિક્તિ ; અને આ અંગેને વિસ્તારપૂર્વક અર્થ જણાવનાર ઉપાંગ કહેવાય છે. વળી આ પુત્ર ચારે વેદોને સંભાળી રાખશે. બીજાઓને ભૂલી જતાં યાદ કરાવશે, બીજાઓ અશુદ્ધ પાઠ ભણશે તે શુદ્ધ પાઠ આપશે. વળી આ પુત્ર પૂર્વોક્ત છએ અંગેનો પૂરેપૂરો જાણકાર થશે. ષષ્ઠિતંત્રમાં–કપિલ શાસ્ત્રમાં–સાંખ્યશાસ્ત્રમાં વિશારદ થશે. વળી આ પુત્ર ગણિતશાસ્ત્રમાં પ્રવીણ થશે. તે આ પ્રમાણે :
'अर्धं तोये कर्दमे द्वादशांशः, षष्ठो भागो वालुकायां निमग्नः ।
सा! हस्तो दृश्यते यस्य तस्य, स्तम्भस्थाशु बेहि मानं विचिन्त्य ॥१॥ એક થાંભલાને અડધો ભાગ પાણીમાં છે, બારમે ભાગ કાદવમાં છે. છઠ્ઠો ભાગ રેતીમાં છે અને દોઢ હાથ બહાર દેખાય છે, તો પછી તે થાંભલો કેટલા હાથને હશે?” ગણિતશાસ્ત્રનો
ના
Jain Ede
ational
For Private & Personal Use Only
brary.org