________________
RO,
?
છે
ધિપતિ રાવણ હાથી જેનું વાહન છે એ, દેવોને આનંદ આપનારો, બત્રીસ લાખ વિમાનને સ્વામી એવો સધર્મેન્દ્ર પોતાના સ્થાનમાં બેઠેલો હતો (જુઓ ચિત્ર નં. ૭૦).
વળી એણે રજ વગરનાં, અંબર–ગગન–જેવાં ચકખાં વસ્ત્રો પહેરેલાં છે. યથોચિત રીતે માળા અને મુકુટ પહેરેલાં છે, એણે પહેરેલાં સેનાનાં નવાં, સુંદર અચંબો પમાડે એવાં તથા ચિત્રામણવાળી કારીગરીવાળાં, અને વારેવારે હાલતાં બે કંડલોને લીધે એનાં બંને ગાલ ઝગારા મારતા હતા. વળી છત્રાદિ રાજચિન્હો જેની મહાઋદ્ધિને સુચવી રહ્યાં છે, શરીર, અને આભૂષણોથી અત્યંત દીપતા, મોટા બળવાળો, મેટા યશવાળા, મોટા માહામ્યવાળા, મોટા સુખવાળો, દેદીપ્યમાન શરીરવાળા, પગ સુધી લટકતી એવી લાંબી વનનાં પંચવર્ષી ફૂલોથી ગુથેલી માળા એણે પહેરેલી
છે
ચિત્ર નં. ૭૧ સુધર્મા સભામાં કેન્દ્ર
૧૩૪
For Private & Personal Use Only