________________
થએલો હતો; એક વખત તે નગરમાં એક મહિનાના ઉપવાસ કરેલા છે એ ઐરિક નામનો પરિવ્રાજક આવ્યા. કાર્તિક શેઠ વિના બીજા બધા લેકે તેના ભક્ત બન્યા. આ વાતની ઐરિકને ખબર પડી એટલે તે કાર્તિક શેઠ પર ખૂબ રોષે ભરાયે. એક વખતે રાજાએ તાપસને પારણા માટે આમંત્રણ આપ્યું, ત્યારે તેણે રાજાને કહ્યું કે–જે કાર્તાિક શેઠ પોતે આવી મને પીરસે તો હું તમારે ત્યાં પારણું કરું.” રાજાએ તે વાત કબુલ કરી. પછી રાજાએ કાત્તિક શેઠને બોલાવીને કહ્યું કે- તમારે મારા ઘેર આવીને ઐરિકને ભેજન કરાવવું. પછી કાર્તિકે કહ્યું કે- હે રાજન ! આપની આજ્ઞાથી તેને હું ભેજન કરાવીશ.”
પછી કાર્તિકે પોતે તાપસને પીરસવા માંડયું. તાપસે જમતાં જમતાં પોતાના નાક ઉપર હાથ ફેરવીને કાત્તિકને એમ સૂચવવા માંડ્યું કે તારું કેવું નાક કાપ્યું ?' ઘેર આવીને શેઠ વિચારવા લાગ્યો કે જે મેં પહેલેથી જ દીક્ષા લીધી હોત તો મારે આવો પરાભવ સહન કરવો ન પડત. આવું વિચારી તેણે એક હજારને આઠ વણિક પુત્રો સાથે શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી બારે અંગને અભ્યાસ કર્યો. બાર વરસને ચારિત્ર પર્યાય પાળી. છેવટે અણુસણુ કરી, કાળધર્મ પામી. સૈધર્મ દેવલોકમાં ઈદ્ધિ થયો. ઐરિક તાપસ પણ મરણ પામીને સૈધર્મેન્દ્રના વાહન-ઐરાવણ નામના હાથી રૂપે ઉત્પન્ન થયા.
હાથીએ જાણ્યું કે આ કાર્તિકને જીવ છે. આ વિચાર આવતાં જ તે ત્યાંથી નાસવા
Jan Ede
For Private & Personal Use Only