________________
વ્યા
કો
છોકરી જ
*હNNN
જાણકાર તુરત જ જવાબ આપી દે કે આ થાંભલો છ હાથને છે. કોઈક ઠેકાણે ‘સિફખાણુ’ પાઠ છે. અહીં ‘સિફખાણુ’ શબ્દથી આચાર ગ્રંથ જાણો. શિક્ષા–અક્ષરોના આમ્નાય ગ્રંથોમાં તથા ક૫– જ્ઞ વગેરેના વિધિવિધાનના શાસ્ત્રોમાં નિપુણ થશે. વ્યાકરણ–શબ્દશાસ્ત્રમાં પંડિત થશે.
વ્યાકરણ વિશ છે તે આ પ્રમાણે–૧ એંદ્ર વ્યાકરણ. ૨ જેનંદ્ર વ્યાકરણ, ૩ સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ, ૪ ચાંદ્ર વ્યાકરણ. ૫ પાણિની વ્યાકરણ, ૬ સારસ્વત વ્યાકરણ. ૭ શાકટાયન, ૮ વામન, ૯ વિશ્રાંત, ૧૦ બુદ્ધિસાગર, ૧૧ સરસ્વતી કંઠાભરણ, ૧૨ વિદ્યાધર, ૧૩ કલાપક, ૧૪ ભીમસેન, ૧૫ શૈવ, ૧૬ ગેડ, ૧૭ નંદિ, ૧૮ જયંત્પલ, ૧૯ મુષ્ટિ અને ૨૦ જયદેવ નામનું વ્યાકરણ. [ટીકાકારના સમયમાં આ વીશ વ્યાકરણ પ્રસિદ્ધ હોવાથી અત્રે એટલાં જ વ્યાકરણ આપેલાં છે.]
વળી આ પુત્ર છંદશાસ્ત્રમાં, નિરક્ત–પદભંગીની વ્યુત્પત્તિરૂપ ટીકા વગેરેમાં, જ્યોતિષશાસ્ત્રમાં અને બીજા પણ ઘણું શાસ્ત્રોમાં, બ્રાહ્મણ ને હિતકારી થાય એવા શાસ્ત્રોમાં તેમજ સંન્યાસ સંબંધી આચાર શાસ્ત્રોમાં પણ અતિનિપુણ થશે.
તે કારણે તમે ખરેખર હે દેવાનુપ્રિયે! આરોગ્ય કરનારાં. સંતેષ કરનારાં, દીર્ધાયુષ્ય કરનારાં, મંગલકારી, કલ્યાણકારી અને ઉદાર મો જોયાં છે. એમ કહી તે (ઋષભદત્ત બ્રાહ્મણ) વારેવાર તેની અનુમોદના કરવા લાગે.
તે પછી દેવાનંદ બ્રાહ્મણીએ પોતાના સ્વામી પાસેથી સ્વમોના ફલને લગતી આ વાત
Jain Ed
i
tional
For Private & Personal Use Only
Library.org