________________
-
સુ
વ્યા
૧
It is w
સેા વર્ષ આયુષ્ય જાણવું. પૃથ્વીપતિઓને આવી માટી ચાર રેખાએ હેાય છે, અને તેનું આયુષ્ય પંચાણું વર્ષનું હોય છે. ફક્ત બે જ રેખા કપાળમાં હાય, પરંતુ તે છેક વાળ સુધી પહોંચી જતી હોવી જોઈએ. જે આવી રેખાઓ હાય તેા એંશી વર્ષનું આયુષ્ય થાય; જે આગળ પડતી પાંચ રેખાએ (ઘણી લાંબી) હોય તે। સીત્તેર અથવા સાઠ વર્ષનું આયુષ્ય થાય. ઘણી પણ તૂટેલી રેખાએ હોય તા પચાસ અથવા ચાલીશ વર્ષનું આયુષ્ય થાય. બંને ભ્રમરો ઉપર આડી રેખાઓ માલુમ પડતી હોય તેા ત્રીશ વર્ષનું આયુષ્ય થાય છે. કપાળમાં તૂટી ગએલી કેટલીક રેખાઓ પડી હોય તેા તે અગમ્યગમન કરે છે. નાની નાની રેખાએ પડતી હોય તા માણુસ અલ્પાયુ: થાય છે, એમ સુમંત નામના મુનિના મત છે. જેના કપાળમાં વાટાંથી શ્રીવત્સ, ધનુષ્ય ઈત્યાદિ ચિન્હો પડતા હોય તે માણસ રાજા અથવા ભાગી થાય છે.-૨૭૭ થી ૨૮૯
Jain Educational
ચિત્ર નં. ૬૯
મસ્તક–રાજાઓનાં માથાં હાથીના કુંભ જેવાં હોય છે. જેને ઘણું માટું પશુ ધન હોય, તેમનાં માથાં ગાળ હાય છે. ભાગી પુરુષાનાં માથાં સપાટ હોય છે, અને માંડલિક રાજાઆનાં માથાં ચઢતા ગાળાવાવાળાં હોય છે. જેનું માથું ઉઘાડેલી છત્રી (જુએ ચિત્ર નં. ૬૯) જેવું અથના સ્ત્રીના સ્તન જેવું
For Private & Personal Use Only
૧૨૨
brary.org