________________
આવર્ત–પુરુષોને જમણી બાજુએ જમણું આવર્ત શુભ ફળ આપે છે, ડાબી બાજુએ ડાબું આવર્ત અશુભ ફળ આપે છે; બાકી બીજી બાજુ હોય તો તે મધ્યમ જાણવું.
હાથનાં તળીયાં–જેના હાથનું તળીયું રેખા વિનાનું હોય અથવા તે તળીયામાં ઘણી રેખાઓ હોય તેઓ ટુંકા આયુષ્યવાળા, નિર્ધન અને દુ:ખી હોય છે, તેમાં શંકા રાખવી નહિ. | જેની અનામિકા આંગળીના વેઢાની છેલ્લી રેખાથી ટચલી આંગળી મોટી હોય તો તેને ધનની દેવી, વૃદ્ધિ થાય છે, તેમ જ તેને મોસાળ પક્ષ મોટો હોવાનું સુચન કરે છે.
મણિબંધથી જે રેખા નીકળે છે તે પિતૃખા છે અને હથેળીના બહારના ભાગથી જે બે રેખાઓ નીકળે છે તે, ધનરેખા તથા આયુષ્ય રેખા છે, આ ત્રણે રેખાઓ તર્જની અને અંગુઠાની વચ્ચે જાય છે. જેઓની આ ત્રણે રેખાઓ સંપૂર્ણ તથા નિર્દોષ હોય તેમના ગોત્ર, ધન, તથા આયુષ્ય સંપૂર્ણ જાણવાં. આયુષ્યની રેખા જેટલી આંગળીઓ ઓળંગી જાય તેટલા પચીશ પચીશ વર્ષનું આયુષ્ય જાણવું.
અંગુઠાના મધ્ય ભાગમાં જે જવ હોય તે વિદ્યા, ખ્યાતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેમજ જવ જમણું અંગુઠામાં હોય તો અજવાળીયામાં જન્મ થયાનું સુચન કરે છે. જેની આંખે લાલ હોય. તેને સ્ત્રી કદાપિ છોડતી નથી, પીળી આંખેવાળાને ધન છોડતું નથી; લાંબી ભુજાવાળાએને ઐશ્વર્ય છોડતું નથી અને હૃષ્ટપુષ્ટ શરીરવાળાને સુખ છોડતું નથી. આંખોમાં ચીકાશ હોય તો
છે તે
૧૨૧
I
!
For Private
Personal Use Only
n
ary.org