________________
જેનાં જેવાં નેત્ર હોય તેનું તેવું શીલ જાણવું. જેવી નાસિકા તેવી સરલતા જાણવી; જેવું રૂપ તેવું ધન અને જેવું શીલ તેવા ગુણો જાણવા. જે બહુ ઠીંગણો હોય. બહુ લાંબો | હોય, બહુ જાડા અથવા બહુ પાતળો હોય; બહુ કાળો અથવા બહુ ગેરે હોય તો તે છએમાં | સત્વ હોય છે.-૨, ૩.
सद्धर्मः सुभगो नीरुक्, सुस्वनः सुनयः कविः।
सूचयत्यात्मनः श्रीमान्, नरः स्वर्गगमागमौ ॥४॥ જે સારી રીતે ધર્મકરણી કરતો હોય. ભાગ્યશાળી હોય, શરીરે નીરોગી હોય, જેને ઉત્તમ રવમાં આવતાં હોય. સારી નીતિવાળો હોય અને કવિ હોય તે પુરુષને આત્મા સ્વર્ગમાંથી આવેલો અને પાછો સ્વર્ગમાં જવાનું છે એમ સુચવે છે.
निर्दम्भः सदयो दानी, दान्तो दक्षः सदा ऋजुः ।
मर्त्ययोनेः समुद्भूतो, भविता च पुनस्तथा ॥ ५ ॥ જે નિષ્કપટી હોય, દયાળુ હોય, દાનેશ્વરી હોય, ઇંદ્રિયને દમન કરનાર હોય, ચતુર હોય,
૧૨૪
Jan Ede
For Private
Personal Use Only