________________
હવા
હોય તે સાર્વભૌમ નરેશ થાય છે. જેમનું માથું વચ્ચેથી બેસી ગએલું હોય તે જમીનદાર થાય. ઉંચા નીચા માથાવાળો ધનહીન હોય છે. કલાડા જેવા માથાવાળા દીર્ધાયુઃ થાય છે. દુ:ખી માણસનું માથું લાંબુ હોય છે. માબાપનો ઘાત કરનારાનું માથું ચપટું હોય છે. બે માથાવાળો ધનહીન થાય. માછલાના માથા જેવા માથાવાળો પાપી અને ઘણો દુ:ખી થાય. ઘડા જેવા માથાવાળે અધમ ચરિત્રને થાય. મોટા અને બેસી ગએલા માથાવાળા નિંદ્ય પુષ થાય છે.-૨૯૦ થી ૨૯૩
માથાના વાળ–રાજાઓના વાળ અખંડ, સ્નિગ્ધ, સીધા, મૃદુ અને સરખા તેમજ પાતળા હોય છે. વળી તે ઘણા લાંબા અને સમુદ્રના તરંગોની માફક ઉંચા નીચા તરંગવાળા પણ હોય છે. દરિદ્ર પુરુષોના કેશ ઊભા, રૂક્ષ, કાબરા, જાડા, લાંબા ટુંકા તથા ખરબચડા અને અગ્રભાગમાં ફાટેલા, ઘણા નાના, ઘણું મોટા, વાંકડીઆ તથા ઘણું જુથવાળા કે બહુજ આછા હોય છે. ર૯૪, ૨૫
મહત્તમ શ્રી નૃસિંહના પુત્ર દુર્લભરાજે બનાવેલા સામુદ્રિકતિલક નામના નરસ્ત્રીલક્ષણ શાસ્ત્રો પહેલો શરીરાધિકાર સંપૂર્ણ ]*
મલ શરીરના લક્ષણોના વિસ્તારથી વર્ણન માટે “જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથે” નામનું પુસ્તક જોઈ જવા ભલામણ છે. -મૂલ્ય સોળ રૂપિયા.
–સારાભાઈ નવાબ
Jain Educa
For Private & Personal Use Only