________________
રહી
આવતા અને વાંકાચુંકા કાન હોય તો ઘણુંખરૂં માગુસે કૂર થાય છે. જેઓને ઘણા પહોળા કે ઘણુ નાના વચ્ચેના છિદ્ર વગરના અને દેખાવમાં ખરાબ લાગે તેવા કાન હોય તેઓ અપાયુ: અને દરિદ્ર થાય છે.-૨૨ થી ૨૭૬
કપાળ-વિશાળ માથાવાળું, ઘણુ ઉન્નત, અર્ધચંદ્રના જેવું કપાળ હોય તો રાજય આપે છે. આવું માથું મેટી છીપના જેવું વિશાળ લાગતું હોય તો આચાર્ય પદવી આપે છે. નાનું કપાળ હોય તો મનુષ્ય ધર્મામા થાય છે. કપાળમાં વચ્ચે ખાડો પડતો હોય અથવા કપાળ ઉંચું, નીચું હોય તો માણસ ધનહીન થાય. નમી ગએલા કપાળવાળા દૂર કર્મ કરનારા તથા કેદખાનાની અને વધની સજા ભોગવનારા હોય છે. જેઓને કપાળમાં નસો દેખાઈ આવતી હોય તે માણસે સદેવ પાપકર્મ કરનારા હોય છે. ઉન્નત કપાળવાળા ધનવાન હોય છે, અને જે કપાળમાં પડતી ન દ્વારા સ્વસ્તિક બનતો હોય તો પણ માણસે ધનવાન થાય છે. કપાળમાં પાંચ રેખાઓ પડતી હોય તે સે વર્ષનું આયુષ્ય થાય છે. કપાળમાં ચાર રેખાઓ પડતી હોય તો એંશી વર્ષનું આયુષ્ય ભોગવે છે. તેમ જ રાજગાદી ભેગવે છે. કપાળમાં ત્રણ બે કે એક રેખા પડતી હોય તો અનુક્રમે સિત્તેર, સાઠ તથા ચાલીશ વર્ષનું આયુષ્ય ભોગવે છે. જે કપાળમાં એક પણ રેખા ન હોય તો પચીશ વર્ષનું આયુષ્ય હોય છે અને આવા પુરુષને દરેક પ્રકારની સંપત્તિ મળે છે. કપાળમાં ત્રણ મટી આડી રેખાઓ પડતી હોય તો
SHRાવ :
છે
.
આથી
Jain E
a
tional
For Private & Personal Use Only
Wanebo