________________
પતલી, ખરબચડા અને પીળાશ ઉપરના વાળવાળી ભમરો સારી ગણાતી નથી. જેમને ઘણું દુ:ખ પડવાનું હોય તેવા માણસની ભ્રમરો ટુંકા છેડાવાળી હોય છે. જે લોકે અગમ્યગમન કરે છે, તેમની વચમાંથી નમી ગએલી ભ્રમ હોય છે. અલ્પાયુ: પુરૂષોની ભ્રમરો ઘણી નમેલી હોય છે. દરિદ્ર પુરની ભમરો નાની મોટી અને ભાગેલી હોય છે. જે આંખની ભ્રમરોની ઉપરને ભાગ ઉન્નત તથા વિશાળ હોય તો માણસ ધનવાન, પુત્રવાન થાય છે, અને જો | તે ભાગ બેસી ગએલો હોય તો ધનસુખ અને પુત્રથી રહિત થાય છે.-ર૬૮ થી ૨૭૧.
( કાન-પુરેપુરી કાનપટ્ટીવાળા, અલ્પ છિદ્રવાળા કાન ઘણુંખરૂં રાજાને હોય છે. લાંબા અને સ્વભાથી જ કોમળ તથા પહોળા કાનવાળા સુખી અને અગ્રેસર થાય છે. ઉંદરના જેવા કાન
વાળા (જુઓ ચિત્ર નં. ૬૭) બુદ્ધિમાન હોય છે; અને શંખ જેવા કાનવાળા (જુઓ ચિત્ર નં. ૬૮) સેનાપતિ થાય છે. ચપટા કાનવાળા ભેગી થાય છે. લાંબા વાળવાળા કાન હોય તો દીર્ધાયુ થાય. ઘણા જાડા કાન હોય તો ઘણો ભેગી થાય, અને જનનાયક થાય. ટુંકા કાન
હોય તે નિર્ધન થાય. માંસ વગરના કાન હોય તો ચિત્ર નં. ૬૭ ચિત્ર નં ૬૮ પાપકર્મથી મૃત્યુ પામનાર થાય. લાંબા અને ન તરી
१२०
Jan Edu
For Private & Personal Use Only
Horarioru