________________
મુક
દયા
SS
હમેશાં સરળ સ્વભાવને હોય, તે મનુષ્યલોકમાંથી આવેલો હાય, અને ફરી પણ મનુષ્યલોકમાં જવાને છે તેમ સુચવે છે.
मायालोभक्षुधालस्यवह्वाहारादिचेष्टितै ।
तिर्यग्योनेः समुत्पत्ति, व्यापयत्यात्मनः पुनः ॥ ६॥
જે કપટી હોય. લોભી હોય. ભૂખાળવો હોય. અળસુ હોય અને આ દિવસ બાખા T કરતો હોય તે પોતાના સ્વભાવથી જ પુરવાર કરે છે કે તે પશુ નિમાંથી આવેલો હોવો જોઈએ અને ફરી પાછો તે જ યોનિમાં ઉત્પન્ન થવાનું છે એમ સૂચવે છે.
सरागः स्वजनद्वेषी दुर्भाषो मूर्खसङ्गकृत् ।
शास्ति स्वस्य गतायातं, नरो नरकवमति ॥७॥ જે રાગી હોય. રવજને પ્રત્યે દ્વેષભાવ રાખતા હોય. દષ્ટ ભાષા બેલત હાય તથા મૂર્ખાઓની સબત કરતો હોય તે માણસ પોતે નરકમાંથી આવેલો હોવો જોઈએ અને ફરી પાછો નરકમાં ઉત્પન્ન થવાનું સુચવે છે.
S
S
( 3
Jein Education International
For Private & Personal Use Only
www.ain abrary.org