________________
ૐ
સુ
જ્યા
૧
Jain Edu
-
આંખની કીકી ઘણી જ કાળી હોય તેમની આંખો જરૂર (કાઈને કાઇ કારણસર ) બહાર કાઢી નાખવામાં આવે છે. ઘણી જ સ્નિગ્ધ (રનેયુક્ત) નજરવાળા ડાઘા હોય છે, પરંતુ અલ્પાયુ: થાય છે. ઘણાં પીળાં, શ્રીકાં, ચંચળ અને ભ્રમમાં પડયાં હોય તેવાં નેત્રાવાળો માણસ ખરાબ હોય છે. ઘણી જ નાની લાલ ફીક્કી તેમ જ પાણીવાળી રહેતી આંખોવાળા નિર્ધન થાય છે.—૨૪૫ થી ૨૫૮
ચિત્ર નં. ૬૬
સામુદ્રિકશાસ્ત્રમાં મુખને શરીરનું મુખ્ય અંગ ગણવામાં આવે છે. મુખમાં પણ નાસિકા શ્રેષ્ઠ છે; અને નાસિકાથી પણ આંખો ઉત્તમ છે.—૨૫૯ આંખની પાંપણા–મજબુત કાળી, આંખોના બંને છેડાઆ સુધી ખીચાખીચ ઉગેલી અને ઝીણી પાંપણાથી માણસ સૈાભાગ્ય, દીર્ધાયુ અને ધનસંપત્તિ પામે છે. પીળી, જાડી અને રંગહીન પાંપણાથી માણસ અધમ થાય છે. આછી પાંપણાથી પણ માણસ અધમ થાય છે.–૨૬૦, ૨૬૧.
આંખની ભ્રમરા–નાકના ઉપલા ઇંડામાંથી બે પાંદડાં નીકળ્યા હોય તેમ બીજના ચંદ્રના જેવી વાંકી, લાંબી, જાડી, શ્યામ રંગની ભ્રમરા હાય તા ધન આપે છે. એક બીજામાં ભળ્યા વગરની, સ્નિગ્ધ, મૃદુ, કામળ વાળની બનેલી ભ્રમરો વખાણવા લાયક છે. ટુંકી, જાડી, ઘણી
For Private & Personal Use Only
sational
「光變光染光氣光氣光熱氣煮
૧૧૯
Odlibrary.org