________________
વિક જ કે
બુદ્ધિમાન થાય છે; અને પરવાળા જેવા રંગના ઓઠવાળો પુરુષ પ્રાય: રાજ્ય પ્રાપ્ત કરે છે. ૨૧૮
દાંત–જેને ગરાની કળી જેવા, લાલ રંગના પઢાઓનાં જેવડાજ એક બીજા સાથે મળી ગએલા દાંત, તથા સ્નિગ્ધ, ચિકણી અને અણીદાર દાઢ હોય તે પુરુષ ધનવાન થાય છે. ગધેડા કે હાથીના જેવા (બહાર ધસી આવેલા) દાંતવાલા ધનવાન થાય છે. રીંછ કે વાનર જેવા દાંતવાળા નિધન થાય છે. બીહામણુ અને આછા, બેવડા, કાળા, ઉંચા, નીચા, અસ્તવ્યસ્ત અને રૂક્ષ દાંતવાળા નિંદ્ય પુરુષો હોય છે. બત્રીશ દાંતવાળા રાજા, એકત્રીશ દાંતવાળા ભેગી. ત્રીશ દાંતવાળે થોડા ધનવાળા અને અઠ્ઠાવીશ દાંતવાળો સુખી થાય છે. જે આગણુત્રીશ દાંત હોય તો સદા દરિદ્ર અને દુ:ખી થાય છે. ઉપર અને નીચેના મળી દાંત જે ઉપરની સંખ્યા કરતાં ઓછા હોય તો તે માણસને દુ:ખી સમજવો. રરર થી રરપ
જીભ–જીભ લાલ, લાંબી સૂક્ષ્મ, કમળ, પાતળી જેમને હોય તેઓ ત્રણે વેદના કહેનારા અને મિષ્ટાન ભજન કરનાર થાય છે. જેની જીભ આગળના ભાગમાં અણીદાર, રિનગ્ધ, લાલ કમળની પાંખડી જેવી, બહુ જાડી નહિ તેમ બહુ પાતળી નહિ, તેવી હોય તે માણસ પૃથ્વીપતિ થાય છે. ૨૨૮, ૨૯
તાળવું–લાલ કમળ જેવા તાળવાવાળો ભૂપતિ થાય છે, અને તે પરાક્રમી હોય છે. ધોળા
Jain Education International
For Private & Personal Use Only
inebrary.org